કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળીયા દાળ ને મિક્સર્ જાર માં લઇ તેમાં કોથમીર,આદુ, લીલું મરચું એડ કરી પીસી લો.
- 2
હવે તેને બૉલ માં લઈ તેમાં કોપરા નું છીણ, દહીં એડ કરી મિક્સ કરો.
- 3
પેન માં તેલ મૂકી તેમાં રાઈ, અડદ દાળ, ચણા દાળ, લીમડા ના પાન એડ કરી વઘાર રેડી કરો. વઘાર ને મિશ્રણ માં એડ કરી મિક્સ કરો.છેલ્લે તેમાં મીઠું એડ કરી મિક્સ કરો.
- 4
રેડી છે કોપરા ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
ઇડલી ઢોસા સાથે સવઁ થતી આ એકદમ ટેસ્ટી,હેલ્ધી અને ક્વીક રેસીપી છે. Rinku Patel -
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ ચટણીઓ માં કોપરાની ચટણી, નં 1 માં ગણાય છે.#RC2 Bina Samir Telivala -
કોકોનેટ ચટણી પ્રીમિક્સ
#RB-16#Week-16આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી 2 મિનિટ રાખી પછી ચટણી રેડી છે. આ ચટણી ઢોંસા, ઉતપા, અપ્પમ વગેરે સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
કોપરા લસણ ની ચટણી (Kopra Lasan Chutney Recipe In Gujarati)
કોપરા લસણની ચટણી એ નાના મોટા દરેકને ભાવે એવી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
કોપરા અને લસણ ની ચટણી (Kopra Lasan Chutney Recipe In Gujarati)
કોપરા અને લસણ ની ચટણી (વડાપાઉં ની ચટણી) Richa Shahpatel -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
-
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
દહીં કોપરા ચટણી (Dahi Kopra Chutney Recipe In Gujarati)
#MAમારી નાની મમ્મી અને મારી પણ પસંદગી ની દહીં કોપરા ચટણીHappy Mother's DayThis recipe delicate to my Mom Ami Sheth Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675505
ટિપ્પણીઓ (2)