સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

ગુરુવાર

સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)

ગુરુવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ દાળિયા ની દાળ
  2. ૧/૨ કપટોપરા નું ખમણ
  3. ૧/૪ કપશીંગદાણા
  4. ૧કપ દહીં
  5. ૩-૪ લીલા મરચા
  6. ૧ટુકડો આદુ
  7. ૧/૨ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૫-૬ લીમડા ના પાન
  10. ૧ચમચી રાઇજીરુ
  11. ૩ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ સિંગદાણા ટોપરા નું ખમણ અને મરચા આદું બધું મિક્સ કરી દહીં નાખી મિક્સર માં પીસી લૉ.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ મીઠું નાખી ફરી જરા ફેરવી લો. ત્યારબાદ આ એક બાઉલ મા કાઢી લો.

  3. 3

    ત્યારબાદ એક નાની કડાઈ મા તેલ ગરમ મૂકો અને થઈ જાય એટલે તેમાં રાઈજીરું અને લીમડો નાખી આ વઘાર ચટણી પર રેડી દો.અને હલાવી લૉ.આ ત્યાર છે સાઉથ ઇન્ડિયન ચટણી.આ સાઉથ ઇન્ડિયન ડિશ ની સ્પેશિયલ ચટણી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes