વેજ ઉપમા (veg Upma Recipe In Gujarati)

વેજ ઉપમા (veg Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ને એક કડાઈમાં લઈ ધીમા તાપે કોરો શેકી લો. પછી તેને પ્લેટમાં કાઢી લો. હવે કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, ચણાની દાળ, અડદની દાળ, અને શીંગદાણા નાખી સાંતળો. પછી તેમાં લીમડો,લીલા મરચા,ગાજર, ડુંગળી, ટામેટા, મીઠું નાખી ઢાંકીને બેથી ત્રણ મિનિટ ચડવા દો. સાઈડ પર બીજા ગેસ પર પાણી ગરમ મૂકો. દહીંને ફેંટી લો.
- 2
હવે સબ્જી ચડી જાય પછી તેમાં શેકેલો રવો, ગરમ પાણી, દહીં નાખી સતત હલાવતા રહો. ઉપમા કઢાઈને કિનારી છોડે એટલે તેમાં બે ચમચી ઘી નાખી બરાબર હલાવી ગેસ બંધ કરો. હવે રેડી છે વેજ ઉપમા.
- 3
હવે એક બાઉલમાં બનાવેલ વેજ ઉપમા લઈ તેને પ્રેસ કરી તેના પર સર્વિંગ પ્લેટ ઉંધી પાડી અને બનાવેલ ઉપમા નો બાઉલ ઉંધો કરીને બાઉલ કાઢી લો.હવે ઉપમા ઉપર કોથમીર ભભરાવો અને આજુબાજુ રતલામી સેવ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
રવા ના વેજ ઉત્તપા (Rava Veg Uttapa Recipe In Gujarati)
#ST#south Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
-
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
-
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
-
-
-
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Rainbow #RC2 #White #દહીં_ભાત#Cookpad #Cookpadindia#Cookpadgujarati. #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveદક્ષિણ ભારતીય દહીં ભાતMosarannaSouth Indian Curd Riceદક્ષિણ ભારતીય દહીં ભાત, Mosaranna, South Indian Curd Riceસાવ સરળ પણ, સ્વાદ સાથે, સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી એવા દક્ષિણ ભારતીય દહીં ભાત, વિટામીન B12 થી ભરપૂર હોય છે . શાકાહારી માટે B12 મેળવવા માટે ઉત્તમ સ્ત્રોત છે . Manisha Sampat -
-
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta
More Recipes
ટિપ્પણીઓ