દાળ (Dal Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

#DP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 માણસ
  1. 1વાટકો તુવેર દાળ
  2. 1વાટકો પણી
  3. 34 લીમડા નાં પાન
  4. થોડી ધાણાભાજી
  5. નાની ચમચીરાઈ / જીરુ
  6. 1 ચમચીતેલ
  7. છીણેલું આદુ
  8. 1/2ટામેટૂ
  9. 1/2લીંબુ
  10. 1 નાની ચમચીગોળ
  11. 1/4 ચમચીહળદર
  12. મરચુ
  13. હિંગ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઍક વાટકી તુર દાળ લઈ ને તને બરાબર ધોઇ ને બાફવા મુકવી

  2. 2

    દાળ ને 2 3 સિટિ ઍ બાફી લો.. ને પછી ક્રશ કરી લો

  3. 3

    દાળ બફાઈ જાય અટલે.. કાડાઈ મા તેલ રાઈ જીરુ હિંગ મુકી વઘાર થય અટલે દાળ ઉમેરો. પછી દાળ મા બધા મસલા ઉમેરી દાળ ને ઉકાળો.

  4. 4

    10. 15 મિનિટ દાળ ને ઉકળી લો.. તયાર બાદ એક બાઉલ મા કઢી ગરમાગરમ સર્વ કરો. દાળ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

Similar Recipes