ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું )
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું )
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેર દાળ ને ધોઈ ને કુકર માં બાફી લો. એક વાટકી માં થોડા શીંગદાણા ગરમ પાણી માં પલાળો. એક કટર માં ટામેટા અને મરચા ને જીણા ક્રશ કરો
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ, હિંગ, તજ, લવિંગ, લાલમરચું નાખો પછી ટામેટા મરચા નાખો
- 3
પછી તેમાં આદુ ખમણી ને નાખો. હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર નાખી હલાવો.હવે તેમાં બાફેલી દાળ ને બ્લેન્ડ કરી ને નાખો
- 4
પછી બાફેલા દાણા નાખો. ખાંડ અને લીંબુ નાખો પછી ધીમે તાપે ઉકાળો
- 5
દાળ ઉકાળી જાય એટલે ધાણાભાજી નાખી ગરમા ગરમ દાળ સર્વ કરો.
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#supersગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે. Hemaxi Patel -
-
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
દાળ (Dal Recipe In Gujarati)
#AM1 દાળ લગભગ બધા નાં ઘરે બપોરે જમવામાં બનતી હોઈ છે.. આજે મેં તુવેર દાળ માં આદુ મરચા લસણ નો વઘાર કરી અને દાળ ફ્રાય જેવી દાળ બનાવી છે Aanal Avashiya Chhaya -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1#Week1ગુજરાતી દાળ બધાજ બનાવતા હોય છે પણ બધાની બનાવની રીત અલગ અલગ હોય છે. પણ મેં અહીંયા મારી રેસિપી શેર કરી છે. Richa Shahpatel -
ગુજરાતી દાળ(Gujarati dal recipe in Gujarati)
#સુપરશેફ4#દાળગુજરાતી દાળ એ વ્યંજનો માં તેના સ્વાદ ને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે, ખટાશ માટે કોકમ, આંબલી,કે ટામેટાં, અને મિઠાશ માટે ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી બનતી દાળ તેની સોડમ થી જ ઓળખાઈ જાય છે.. દરેક ગુજરાતી ઘરો માં જુદી જુદી રીતે દાળ બનતી હોય છે, આજે અમારા ઘરે જે રીત થી દાળ બને છે એ રેસીપી શેર કરુ છ. કહેજો કતમે કેવી દાળ બનાવો?? Jigna Vaghela -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1વરા ની દાળ નું નામ કઈ રીતે પડ્યું તેનો ઇતિહાસ જાણવા જેવો છે,વરા એટલે વપરાશ તમે જે બનાવ્યું છે તેનો વપરાશ થાય એટલે જમણવાર માં એવી દાળ બનાવવા માં આવે કે જે લોકોને બહુ ભાવે અને એનો વપરાશ થાય ત્યારથી આ દાળ નું નામ વરા ની દાળ પડ્યુંઆ દાળ ની ખાસિયત એ છે કે એમાં સુરણ ની વપરાશ થાય છે પેહલાના જમાના માં માણસો કસર વાળા હતા દાળના ઓછા વપરાશ છતાં દાળ સારી બનવી જોઈએ એટલે ઓછી દાળ હોવા છતાં દાળ જાડી બને છે અને સ્વાદિષ્ટ બને છે, Krishna Joshi -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832403
ટિપ્પણીઓ