ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#AM1
લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ.

ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)

#AM1
લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 લોકો માટે
  1. 1 કપતુવેર દાળ
  2. 3 કપ બોઇલ+ 11/2 કપપાણી
  3. 1 ચમચીલીંબુ રસ
  4. 2 નંગટામેટાં
  5. 1 નંગતીખુ મરચુ સમારેલ
  6. ટુકડોઆદુ
  7. ધાણાભાજી જરુર મુજબ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીરાઇ
  13. 1 ચમચીજીરુ
  14. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    દાળ ને કુકર મા લઈ 4 વાર ધોઇ ને પાણી નાખી મીડિયમ ફલેમ પર 3 થી 4 સીટી કરી ગેસ બંધ કરી દો.કુકર ઠરે એટલે દાળ ને જયણી કે બ્લેડર વડે મીક્ષ કરી પાણી, ટામેટાં,મીઠું,હળદર,આદુ,મરચુ,ખાંડ,લીંબુ નાખી 5 થી 7 મીનીટ ઉકાળો.

  2. 2

    દાળ ઉકળી જાય એટલે તેલ મા રાઇ,જીરુ,લીમડો,હીંગ નાખી વઘાર કરી દાળ મા નાખી દો. ધાણાભાજી નાખી ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes