હકકા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

#SF
# DP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr/ 45 મિનિટ
3 લોકો
  1. 1પેકેટ હક્કા નૂડલ્સ
  2. 4 ગ્લાસપાણી
  3. ૧ વાટકીઝીણી લંબી સમારેલી કોબી, ડુંગળી, કેપ્સિકમ, ગાજર etc. ટેસ્ટ મુજબ
  4. 2 ચમચીતેલ
  5. હિંગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. મેગી મસાલો,
  8. 2 ચમચીસોયા સોસ
  9. 2 ચમચીરેડ ચીલી સોસ
  10. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  11. 2 ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

1 hr/ 45 મિનિટ
  1. 1

    નૂડલ્સ ને બાફવા મુકિઍ. ત્યારબદ તેમાં થોડુ મીઠું અને 1 ચમચી તેલ નાખો.

  2. 2

    નૂડલ્સ બફાઈ જાય અટલે તેમાં ઠન્ડુ પણી ઉમેરી નૂડલ્સ છુટા કરી નાખો.

  3. 3

    એક કળાઈ મા 1 ચમચી તેલ નખી. હિંગ ઉમેરી ને બધા વેજિટેબલ ને સાતાળો.પછી તેમાં નૂડલ્સ નાખો. બધા સોસ ઉમેરો, મીઠું નાખો મેગી મસાલો નાખો.

  4. 4

    હાય ગેસ ઍ બધુ સરખી રીતે મિક્સ કરી ને ગરમા ગરમ સર્વે કરો.માથે થી કોબી ને સોસ વડે ગારનિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

Similar Recipes