લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#SF

લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 2 ચમચીખાંડ પિસેલી
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચપટીહળદર 1 સોડા
  6. વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીતલ
  9. 1 ચમચીવરિયાલી
  10. 3 ચમચીતેલ
  11. ચપટીહિંગ
  12. 2સુકા લાલ મરચા
  13. 2 ચમચીલીલા મરચા સમારેલા
  14. 4/5મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ચણા ના લોટ માં મીઠું ખાંડ પીસેલી ચપત્તી હળદર લીંબુ નો રસ નાખી એક દમ હલાવું પછી પાણી નાખી લોટ ત્યાર કરવો

  2. 2

    પછી એમાં ૧ચમચી મીઠા સોડા નાખી ૧૦ મિનિટ સુધી હલાવતું રેવાનુપછી ઢોકળીયા માં ખીરું નાખી ૧૫/૨૦ મિનિટ સુધી રાખવું

  3. 3

    15 મિનિટ પછી જોયે લેવું કાંટા ચમચી નાખી ને જો ખીરું ચોંટતી હોયે તો ૫/૧૦ મિનિટ વધારે રાખવું

  4. 4

    ઢોકળા થયે જાયે પછી વઘાર કરવો વઘાર માટે તેલ ગરમ થયે પછી રાઈ તાલ વરિયાળી સુકા લાલ મરચા લીલા સમારેલા મરચા મીઠો લીમડો હિંગ નાખી થોડું પાણી નાખી ઉકાળવું પછી આ વઘાર ઢોકળા ઉપર નાખી લેવાનો

  5. 5

    ત્યાર છે ગરમ ઢોકળા બોવ જ સરસ થયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes