મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Dishita Shah
Dishita Shah @dishitashah

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1મોટું ડુંગળી (સમારેલી)
  2. 200 ગ્રામપનીર (1/૨ ઈંચ ચોરસ ટુકડા માં કાપેલું)
  3. 4ટામેટા (સમરેલા)
  4. 1 બાઉલ વટાણા (તાજા / ફ્રોઝેન્)
  5. 1લીલું મરચું
  6. 1/2 ઈંચ આદુ
  7. 4કળી લસણ
  8. 1 ચમચીધાણા જીરું
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચી ગરમ મસાલા
  12. 1 ચમચીકાશ્મીરી મરચા નો પાઉડર
  13. ચપટીકસુરિ મેથી
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  16. 2 ટેબલ સ્પૂન તેલ
  17. 1 ટેબલ સ્પૂન ઘી
  18. 1 ગ્લાસપાણી
  19. 7-8મખાના (ગરમ પાણી માં પલાળેલા)
  20. 7-8કાજુ (ગરમ પાણી માં પલાળેલા)
  21. 1 ટી સ્પૂનટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં 1 ટી સ્પૂન તેલ મૂકી ને ડુંગળી, ટામેટા,મરચું,આદુ, લસણ થોડું પાણી ઉમેરિલો ને સાતરી લો.

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર્ માં પીસી લો, અને ત્યાર બાદ્ મખાના અને કાજુ નો પેસ્ટ બનાવી લો. બાજુ માં એક નાના કુકર માં 1 સીટી મારી ને વટાણા બાફી લો (કુકર મા ચપટી સાકર‌ અને મીઠું નાખસો એના થી કલર એવો બરકરાર રહેશે).

  3. 3

    એજ કડાઈ માં ઘી તેલ ને મૂકો ને જીરું ઉમેરો અને ડુંગળી - ટામેટા ની પેસ્ટ ને સાતરી લો. સાતળયા બાદ એમા મખાના અને કાજુ ની પેસ્ટ પણ ઉમેરી લો.

  4. 4

    સ્ટેપ 3 કર્યા બાદ એમાં તેલ છુત્સે, એટલે એમાં બધા મસાલા ઉમેરી લો, અને થોડું બછેલુ પાણી ઉમેરી લો.

  5. 5

    મિશ્રણ ઉકળે એટલે એમાં પનીર અને વટાણા ઉમેરિલો અને પક્વો.

  6. 6

    છેવટે ગેસ બંધ કરી ને એમાં ટોમેટો સોસ ઉમેરી લો.

  7. 7

    ગેસ બંધ કરી ને એક બાઉલ માં શાક કાઢો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dishita Shah
Dishita Shah @dishitashah
પર

Similar Recipes