સ્ટફ પરાઠા જૈન (Stuffed Paratha Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને મોણ નાખી પરાઠા જેવો લોટ બાંધવો.કેળા ને કુકર માં બે સિટી વગાડી બાફી લેવા.
- 2
ઠંડાં પડે એટલે છીણી લેવા.પછી તેમાં મીઠું, હળદર, ખાંડ,લીલા મરચા ની પેસ્ટ,લીંબુ નો રસ અને વરિયાળી સહેજ ખાંડી ને નાખવી. બધું મિક્સ કરવું.જો ઢીલું લાગે તો પૌવા પલાળી ને નાખવા. અને ગોળા બનાવી લેવા.
- 3
પછી લોટ નથી લૂવો લઈ રોટલી વણી તેમાં પૂરણ મૂકી કચોરી ની જેમ વાળી પરાઠું વણવું.તવી ઉપર બ્રાઉન થવા દેવું.દહીં, ગ્રીન ચટણી કે કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા કારેલા નું તળેલું શાક જૈન (Kela Karela Fried Shak Jain Recipe In Gujarati)
#SJRજેમ અન્ય ધર્મ માં બધા શાક માં બટાકા નો ઉપયોગ થાય તેમ અમારા જેનો માં કેળા નો ઉપયોગ થાય.હું આજે એવીજ એક રેસિપી લાવી છું.અત્યારે કરેલા ખુબજ સરસ આવે છે.મારા ત્યાં પણ સરસ કરેલા ની વેલ છે. Nisha Shah -
-
-
-
-
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA -
-
-
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#UBADIYU#JAIN#winter#CLAYPOT#healthy#traditional#vegetables#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5#WEEK5#UBADIYU#VALSAD#HIGHWAY_FOOD#TRADITIONAL#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત ના વલસાડ હાઇવે પરના ખેતરોમાં કે વાડીયોમાં બનતું એક પારંપરાગત ભોજન છે. જે શિયાળામાં મળતા વિશિષ્ટ વાલ પાપડી તથા અન્ય શાકમાં લીલો મસાલો ઉમેરી માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતી વાનગી છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે. પારંપરિક રીતે ખેતરમાં ખાડો કરી માટલામાં તૈયાર શાકનું મિશ્રણ ભરીને તેને સીલ કરી આજુબાજુ ગરમી કરીને પાણી વગર જ આ વાનગી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્યાં કલારની ભાજી નો ફ્લેવર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ભાજીના પાન માટલામાં ગોઠવી પછી બધું શાક મૂકવામાં આવે છે, અને ઉપર ફરીથી આ ભાજી મૂકીને માટલાને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં અમદાવાદમાં આ પ્રકારની ભાજી મળતી નથી આથી મેં કોબીજના પાન ,આ ઉપરાંત તેમાં લગભગ તેવી જ ફ્લેવર આવે તે માટે ડાળખા સાથે ના કોથમીર, ફુદીના અને અજમાના પાનનો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવવાથી પણ ખુબ જ સરસ ફ્લેવર આવી જાય છે આ વાનગી બનાવવામાં લીલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
કાચા કેળા-પૌવા સ્ટફ્ડ પરાઠા (Raw banana-poha stuffed paratha rec
#PR#post4#cookpad_guj#cookpadindia#jain #paryushanજૈન વાનગી બનાવા માં બટેટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કાચા કેળા માંથી ચિપ્સ, વેફર્સ થી માંડી ને શાક, કોફતા, કરી તો બને જ છે, તો વળી વિવિધ ફરસાણ જેવા ક કટલેસ, ટીક્કી, કેળા વડા વગેરે પણ બને છે. કાચા કેળા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ લાભદાયી છે જ.આજે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
-
-
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
જૈન પનીર ટિક્કા મસાલા (Jain Paneer Tikka Masala Recipe In Gujarati)
અમારા જૈનો માં કોઈપણ ગ્રેવી બનાવવા માટે ડુંગળી લસણ નો ઉપયોગ ન થાય એથી તેના વિના દૂધી અને કોળા નો ઉપયોગ કરી અને મેં આ સબ્જી બનાવી છે ખરેખર ખુબ જ સરસ થાય છે. અને દુધી અને કોરા નો કોઈ ટેસ્ટ પણ નથી આવતો. અને ગ્રેવી પણ થીક થાય છે. Nisha Shah -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
#WP#PICKLE#MARCHA#VADHHWANI#WHOLE_YEAR#STORE#AACHARI#SIDEDISH#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
હું આ રેસીપી યુટ્યુબ માં થી બનાવતા શીખી. Nisha Shah -
-
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
જૈન કટલેટ (Jain cutlet recipe in gujarati)
#સાઈડ ડીશ રેસિપી#સપ્ટેમ્બર ૨૦૨૦#ગરમાગરમ, ફટાફટ અને સ્વાદિષ્ટ જૈન રેસિપી.......#Yummy😋😋 Ruchi Kothari -
-
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136328
ટિપ્પણીઓ