રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને કુકર માં 2 સીટી વગાડી બાફી લેવા. પછી ઠંડા પડે એટલે છાલ કાઢીને છીની થી છિની લેવા. પછી ગેસ પર એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી તતડે એટલે મીઠું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લાલમરચું, લીલું મરચું, કોથમી નાખી બરાબર હલાવી લો. પછી ગેસ બંધ કરવો.
- 2
માવો બરાબર થાય એટલે બાઉલ માં કાઢી લો. પછી ચણા ના લોટ માં મીઠું, મરચું, સોડા, લીલાં મરચાં ની પેસ્ટ,
કોથમી હળદર અને જરૂર મુજબ પાણી નાખી વેસર બનાવો. - 3
કોથમી, મરચા ની ચટણી બનાવી લો. હવે બ્રેડ ની સ્લાઈસ પર કોથમી ની ચટણી લગવીને કેળા નું પૂરણ પાથરો. ઉપર બીજી સ્લાઈસ દબાવી વચ્ચે થી કટ કરી ચણા ના લોટ ના વેશર માં સાચવી ને ડીપ કરી ગરમ તેલ માં તળી લેવા. કેચપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પેર સાલસા જૈન (Pear Salsa Jain Recipe In Gujarati)
#SFR#SJR#SALASA#PEAR#INSTANT#SATAM#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
-
-
-
-
-
ઓટ્સ ભેળ (ફોર વેઇટ લોસ)
#માઇઇબુકજો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને ડાએટ કરવું હોય તો આ હેલધી ઓટ્સ ભેળ એકદમ પરફેક્ટ વાનગી છે. અને આ મારો પોતાનો અનુભવ છે. આ ભેળ માં હિમાલયન પિંક મીઠું નો ઉપયોગ કર્યો છે એ વેઇટ લોસ માટે વપરાય છે. Chandni Modi -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread pakodaનાના મોટા દરેકને ભાવતી આ રેસિપી તમે જોશો તો મોઢામાં પાણી જરૂરથી આવશે તો મેં આ રેસિપી બનાવી છે તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730782
ટિપ્પણીઓ (3)