મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr.
1 માણસ
  1. 2મીડીયમ સાઈઝ બટાકા
  2. 1/2બાઉલ વટાણા
  3. 2ટામેટાં
  4. 1મોટી ડુંગળી
  5. 3-4લીલા મરચા
  6. 1 ટેબલ સ્પૂનઆદુ પેસ્ટ
  7. 1/2લેમન
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 2 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનતેલ
  14. 1 ટી સ્પૂનઘી
  15. 1 ટેબલ સ્પૂનરાઈ-જીરુ,
  16. 1બાઉલ લીલા ધાણા
  17. 4સ્લાઈસ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

1 hr.
  1. 1

    બટાકા ને વટાણા ને 3 થી 4 સિટિ ઍ બાફી લો.તયાર બાદ તને ઠરવા દેવું. પછી તને બરાબર મેશ કરી લેવુ.

  2. 2

    એક કળાઈ મા તેલ ને ઘી ઉમેરી ટામેટૂ, ડુંગળી, મરચા આદુ બધુ સતળવુ.પછી તેમાં મેશ કરેલ વટાણા બટાકા નાખવા.

  3. 3

    ઉપર દર્શવેલ બધા મસાલા નખી. સરખી રીતે મિક્સ કરી.માથે થી લીલા ધાણા ઉમેરો.

  4. 4

    5 થી 10 મિનિટ ઢાંકી રહેવા દ્યો. પછી બ્રેડ મા બટર લગાવી મસાલો મુકો..

  5. 5

    બીજી સાઈડ ટોમેટો કેચઅપ/ લીલા ધાણા ચટણી / મેયોનિઝ લગાવી મસિન મા બેક કરવા મુકી દ્યો.

  6. 6

    તૈયાર છે તમારી સેન્ડવિચ.તેની સાથે તમે લસણ ચટણી/ મેયોનિઝ/લીલી ચટણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

ટિપ્પણીઓ

Similar Recipes