ચોખા ના લોટ નુ ખીચુ (Chokha Flour Khichu Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ચોખા ના લોટ નુ ખીચુ (Chokha Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા તપેલી મા પાણી ગરમ કરવા મુકો,અજમો,મીઠું જીરુ લીલા મરચા નાખી ને ઉકળવા દેવુ
- 2
ચોખા ના લોટ ચાળી ને તૈયાર રાખવુ. 10 મીનીટ પાણી ઉકળયા પછી તેલ નાખી ને લોટ એડ કરી ને વેલણ થી હલાવો જેથી ગઠ્ઠા ના પડે ગૈસ બંદ કરી દેવુ, લોટ ના ગોલા વરે અને તપેલી મા ચોટે વગર ગોળ ફરે ફરી થી તેલ નાખી ને તપેલી ની નીચે તવી મુકી ગૈસ ચાલુ કરી ને લોટ ને સીજંવા દેવુ ઢાકંણ ઢાકી ને સ્લો ફલેમ રાખવુ લગભગ 15 મીનીટ મા સીજાઈ જાય છે
- 3
ગૈસ બંદ કરી ને તૈયાર લોટ ને પ્લેટ મા કાઢી તલ નુ તેલ અને અથાણા ના મસાલા અથવા લસણિયા ચટણી નાખી ને સર્વ કરવુ તૈયાર છે "ચોખા ના લોટ ના ખીચુ.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ નું લસણિયા ખીચુ (Rice Flour Lasaniya Khichu Recipe In Gujarati)
#VR#MBR8#Week 8#street food recipe ગુલાબી ઠંડ,સરસરાટ પવન , હોય અને પાપડી ના ગરમાગરમ લોટ તલ નુ તેલ નાખેલા લસણિયા ફલેવર હોય તો ખાવાની મજા આવી જાય મે ખીચુ મા લીલા લસણ ,કોથમીર ના ફલેવર, અજમા ,જીરા ના સ્વાદ ની સાથે આથાણા ના મસલા ના ચટાકો ઊમેરયો છે. Saroj Shah -
આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)
#WDઆજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ. Saroj Shah -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiકણકીના લોટના ખીચુ Ketki Dave -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
જુવાર ના લોટ નુ ખીચુ(jowar khichu Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#COOKPADGUJRATI# diet food# breakfast#post:7 सोनल जयेश सुथार -
-
-
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
-
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#SF#Street food recipe challengeમહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફુડ છે.. પૂના, લોનાવાલા, શીરડી, મહાબળેશ્વર વગેરે સ્થળોનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. Dr. Pushpa Dixit -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#FFC1#food festivalવિસારાયેલી વાનગી. ( મકાઈ ના લોટ નુ ખીચુ Jayshree Doshi -
ખીચું (Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujrati recipeકાળી કાળી ઘટા ઘેરાઈ હોય , બિજલી ના ચમકારા હોય ઝરમર ઝરમર બરસાત પડતી હોય. કઈ ગરમ અને ચટપટુ ખાવાનુ મન થઈ જાય ત્યારે ખીચુ બેસ્ટ ઓપ્સન છે Saroj Shah -
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
આ એક બીહારી ઝારખંડ રાજ્યમાં ફેમસ ફુડ છેઅમારા ઘરમાં મારા સાસરા બધા ઝારખંડ ના છે હુ અહીં આવી ને સીખી છુંમારા ઘરમાં અઠવાડિયા માં બંને છે લીટી ચોખામારા સાસુ અને જેઠાની ચુલા પર બનાવતાલીટી સેકતાઅહીં મે થોડા ફેરફાર કરી ને બનાવ્યા છેલીટી માં સતુ નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
ગ્રીન ખીચુ
#ઇબુક૧#૫#લીલી#નાસ્તોચોખા નુ ખીચુ એ આપણા ગુજરાતી ઓ ના ઘર મા બનતું જ હોય છે .અને સ્ટીટ ફુડ તરીકે પણ ઘણું ફેમસ છે. Nilam Piyush Hariyani -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
પતરવેલી ના રોલ (Patarveli Roll Recipe In Gujarati)
# ગુજજૂ સ્પેશીયલ#વિન્ટર ડિમાન્ડપતરવેલી ના પાન સળિયા ના પાન,અળવી ના નામો થી જણીતુ છે વિન્ટર મા તાજા ગ્રીન પાન મળે છે એમા લોટ ના સ્ટફીગં કરી ને સ્ટીમ કરી બનાવાય છે નાસ્તા અથવા જમણ મા પણ ઉપયોગ કરાય છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16137613
ટિપ્પણીઓ (8)