સેન્ડવિચ (Sandwich recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#GA4
#Week7
#breakfast
#NSD

નાસ્તા માટે સેન્ડવિચ એ સૌથી સરસ વાનગી છે ખાવા મા સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ. તાવ પર બનાવીએ કે ટોસ્ટર માઁ, વેજિટેબલ વાળી બનાવી, કે મસાલા બઘી સેન્ડવીચ નાસ્તા માખુબ જ fine લાગે છે.

સેન્ડવિચ (Sandwich recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
#breakfast
#NSD

નાસ્તા માટે સેન્ડવિચ એ સૌથી સરસ વાનગી છે ખાવા મા સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ. તાવ પર બનાવીએ કે ટોસ્ટર માઁ, વેજિટેબલ વાળી બનાવી, કે મસાલા બઘી સેન્ડવીચ નાસ્તા માખુબ જ fine લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 7-8બટેટા
  2. 3-4ડુંગળી
  3. 1/2 કપવટાણા
  4. 1 ચમચીઆદુ પેસ્ટ
  5. 1 ચમચીમરચા ની પેસ્ટ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણા જીરૂ
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 10-12 નંગબ્રેડ
  12. જરૂર મુજબ તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા નેં બાફી છુન્દો કરી લો. ડુંગળી જીણી સમારી લો. આદુ મરચા ની પેસ્ટ બનાવી લો. અને વટાણા નેં એક ઉફાનો લય બાફી લો.

  2. 2

    એક કઢાઈ મા તેલ મૂકી જીરૂ નાખી આદુ મરચા ની પેસ્ટ સાંતળો અને વટાણા તથા ડુંગળી નાખી ચડવા દો. પછી બટેટાં નો માવો નાખી બધો મસાલો કરી મિક્સ કરી લો

  3. 3

    હવે બે બ્રેડ ની સ્લાઈઝ વચ્ચે માવો પાથરી તાવ અથવા ટોસ્ટર મા સરસ સેકી લો

  4. 4

    તૈયારઃ છે સેન્ડવિચ નાસ્તા માટે, ચા અથવા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes