રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પૌંઆ ને મિક્સી માં પીસીને તેમાં રવો અને છાશ ઉમેરીને ઢોસા ના ખીરા જેવું ખીરું તૈયાર કરવું
- 2
હવે તેમાં મીઠું,હળદર હર્બસ નાખીને 5 મિનિટ રાખવું.
- 3
પછી મીની ઉત્તપમ ની લોઢી માં તેલ મૂકીને ચમચા થી રેડીને થોડી વાર થવા દઈને ઉઠલાવીને થોડી વાર થવા દઈને સર્વ કરવું(સોસ સાથે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
રવા પૌંઆ અને વેજી ના ઉત્તપમ (Rava Poha Veggie Uttapam Recipe In Gujarati)
આજે કઈક નવું બનાવવાનો વિચાર આવ્યો .Kind of experiment કરવાનો..તો રવો પૌંઆ અને વેજીસ નાખીને ઉત્તપમ બનાવ્યા..અને સાચે બહુ જ ટેસ્ટી થયા.. Sangita Vyas -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
મીની ઉત્તપમ
#goldenapron3#week4ઉત્તપમ માં કંઇક અલગ કરવા નું મન થતાં આ વિચાર આવ્યો અને તેને તમારી સાથે શેર કરી રહી છું.આમાં તેલ પણ નહિવત્ જોઈએ... અને ફટાફટ બની જાય... નાસ્તા માં , લંચ બોક્સ માં કે જમવામાં લઈ શકાય....... Sonal Karia -
-
પૌંઆ ચપાટી (Poha Chapati Recipe In Gujarati)
પૌંઆ ચપાટી સવારે નાસ્તા માટે એકદમ બેસ્ટ છે, નવી વેરાયટી લાગશે અને ઝડપથી બની જાય છે. ટેસ્ટ મા પણ સરસ લાગે છે. #cookpadgujarati #cookpadindia #pauhanichapti #savarnonasto #breakfast Bela Doshi -
ઉત્તપમ ઈડલી
# ડિનરઆ ઈડલી જલ્દી બની જાય છે બાળકોને લંન્ચબોક્સ પણ આપી શકાય છે. રાત્રે ડિનર મા પણ ખાઈ શકાય છે.. બધા જ ને ભાવે છે. ઓલ ટાઈમ ફેવરીટ.lina vasant
-
-
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
વધેલા ભાત નાં પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
વધેલાભાત નો ઉપયોગ કરવો હતો. Pankti Baxi Desai -
-
-
-
-
-
-
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
-
-
-
પૌંઆ અને બટાકા ના થેપલા
એક વીડિયો જોવામાં આવ્યો હતો.એમાંથી પ્રેરણા લઈ ,થોડા સુધારા વધારા સાથે મેં પણથેપલા બનાવ્યાં અને ટેસ્ટ માં બહુ જ યમ્મી થયા.. Sangita Vyas -
-
-
ટોમેટો ઓનિયન મીની ઉત્તપમ
#Par #ટોમેટો_ઓનિયન_ઉત્તપમ #હેલ્ધી_સ્નેક્સ #Indian_Party_snacks #Tomato_Onion_Uttapam#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ હેવી સ્નેક્સ , સ્વાદ માં સરસ અને હેલ્ધી છે. નાના હોય કે મોટા , એક પરફેક્ટ પાર્ટી સ્નેક્સ છે. Manisha Sampat -
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
-
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149193
ટિપ્પણીઓ (3)