રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નું ખીરુ તૈયાર કરી લો (૩ વાટકી ચોખા અને૧ વાટકી અડદની દાળને ધોઈને ૫ થી ૬ કલાક પલાળી રાખો ત્યારબાદ મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેને ઢાંકીને ૬ થી ૭ કલાક માટે આથો આવવા માટે મુકી દો)
- 2
હવે ખીરા માં મીઠું સ્વાદ અનુસાર નાખો અને ઈનો નાખી હલાવી લો ત્યારબાદ નોનસ્ટિક પેનમાં તેલ લગાવી ખીરાને નાના નાના ચીલા ની જેમ પાથરી દો ચીલા ઉપર ટામેટાં ડુંગળી કેપ્સિકમ કોથમીર બધું જ ઝીણુ સમારેલુ પાથરી દો ત્યારબાદ અનેક બાજુ ચડી જાય એટલે તેને ઉલટાવી ૧ ચમચી તેલ નાખી શેકી લો ત્યારબાદ ગરમાગરમ ટોમેટો સોસ અથવા સેઝવાન સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
-
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
-
-
વેજિટેબલ ઉત્તપમ(Vegetable Uttpam Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે બધા ને ભાવે છે. #GA4 #week1 Dhara Jani -
-
-
-
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
-
-
-
ટોમેટો ઉત્તપમ (Tomato Uttpam Recipe In Gujarati)
#GA4#Week1ઉત્તપમ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે આ ડિશ ગુજરાત માં પણ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ખાસ કરીને નાના બાળકો નું તો ફેવરિટ Sonal Shah -
-
-
-
-
-
-
-
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
ઇન્સ્ટન્ટ પૌવા મીની ઉત્તપમ (Instant Paua Mini Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 11st Dish for 26 week cookpad competition Amita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14737466
ટિપ્પણીઓ