બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
#SM
બીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે.
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM
બીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બીલા ને ધોઈ પછી તેને તોડી ને તેનો પલ્પ કાઢી લેવો.
- 2
પછી તેમાં પાણી ઉમેરી પલ્પ ને હાથ થી મસળી લેવો. અને ગરણી માં દબાવી ને ગાળી લેવો.
- 3
બીલા નો સ્વાદ ગળ્યો હોય છે તેથી ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું.
- 4
પછી તેમાં દળેલી ખાંડ, સંચળ પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી બરોબર મિક્સ કરી લો અને ગ્લાસ માં બરફ ના કયુબ અને ફુદીના ના પાન નાખી સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
-
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
બીલા નું શરબત (Stone Apple Sharbat Recipe In Gujarati)
#jigna#summar special healthy drink#Shivratri special#Cookoadindia#cookoadgujaratiબિલા નું શરબત ઉનાળા માં ઠંડક આપે છે તેમજ પેટ ના રોગી માટે શ્રેષ્ઠ દવા નું કામ કરે છે. બિલિપત્ર ના ઝાડ પર નું આ ફ્રૂટ છે જે બેલ/બીલા ને શિવરાત્રી ના દિવસે શંકર ભગવાન ને પણ ચડાવાય છે. सोनल जयेश सुथार -
-
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊 Bhavnaben Adhiya -
બીલા નું શરબત (Bila Sharbat Recipe In Gujarati)
# ઉનાળા માં આ શરબત પીવું સારું કારણ બીલા માં બહુજ ઠંડક હોય છે એટલે તે પીવાથી આપણ ને ઠંડક મળે છે.બીલીપત્ર ના ઝાડ પર જે ફ્રુટ થાય છે એને બીલું કહેવાય છે.Tips બીલા નો ગર ગળ્યું જ હોય છે એટલે જો જરૂર લાગે તો જ ખાંડ ઉમેરવી.અને બીલા ના ગર ફ્રીઝ પણ કરી શકાય છે અને જ્યારે જરૂર લાગે ત્યારે તેને વાપરી શકો છો. Alpa Pandya -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
ગોળ લીબું આદું નું શરબત (Jaggery Lemon Ginger Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઈ ગ ઈ છે. તો લૂ ન લાગે માટે રોજ આ શરબત લેવું જોઈએ. HEMA OZA -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
કેરી ના બાફલા નું શરબત (Keri Bafla Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં તાપ થી બચાવતું, લીંબુ ના બદલે ઉપયોગ માં.લઈ શકાય એવું શરબત Mudra Smeet Mankad -
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)
કોલ્ડ કલિંગર શરબત #SM #Cookpad #Cookpadindia#Cookpadegujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove#કલિંગરશરબતકોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત . Manisha Sampat -
-
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149204
ટિપ્પણીઓ (21)