પૌંઆ ચપાટી (Poha Chapati Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

પૌંઆ ચપાટી સવારે નાસ્તા માટે એકદમ બેસ્ટ છે, નવી વેરાયટી લાગશે અને ઝડપથી બની જાય છે. ટેસ્ટ મા પણ સરસ લાગે છે. #cookpadgujarati #cookpadindia #pauhanichapti #savarnonasto #breakfast

પૌંઆ ચપાટી (Poha Chapati Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પૌંઆ ચપાટી સવારે નાસ્તા માટે એકદમ બેસ્ટ છે, નવી વેરાયટી લાગશે અને ઝડપથી બની જાય છે. ટેસ્ટ મા પણ સરસ લાગે છે. #cookpadgujarati #cookpadindia #pauhanichapti #savarnonasto #breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વયકતિ
  1. 1/2 કપ પૌંઆ
  2. 1નાની ડુંગળી
  3. 2લીલા મરચાં વાટેલા
  4. 1 ચમચીલસણ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીઘાણા જીરું
  9. જરૂર પમાણે તેલ
  10. 1/4 વાટકી લીલા ઘાણા
  11. 1/2 વાટકી ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પૌંઆ ને ધોઈ લો, પછી પાણી કાઢી નાખો અને ડિશ ઢાંકીને 15મિનિટ મુકી રાખો.

  2. 2

    ડુંગળી બારીક સમારી લો. એક મોટા વાસણમાં પૌંઆ લો હાથ થી સહેજ મસળી લો.

  3. 3

    હવે તેમાં ડુંગળી, ધાણા,લોટ,અને બઘા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો. ઊપર થી તેલ નો હાથ લગાવો.

  4. 4

    આ લોટ ને રહેવા નહીં દેવાનો. હવે એમાં થી ચપાટી બનાવી લો. તૈયાર છે પૌંઆ ની ચપાટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes