કડક મીઠી ચા (Kadak Mithi Tea Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

સવાર પડે અને જે યાદ આવે એ ચા..
ના મળે ત્યાં સુધી બેચેની લાગે..
ચા એક એવું પીણું છે કે,કોઈ પણ વ્યક્તિ અપસેટ હોય અને એક કપ કડક ચા પીવડાવવામાં આવે તો ફ્રેશ થઈ જાય

કડક મીઠી ચા (Kadak Mithi Tea Recipe In Gujarati)

સવાર પડે અને જે યાદ આવે એ ચા..
ના મળે ત્યાં સુધી બેચેની લાગે..
ચા એક એવું પીણું છે કે,કોઈ પણ વ્યક્તિ અપસેટ હોય અને એક કપ કડક ચા પીવડાવવામાં આવે તો ફ્રેશ થઈ જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
ફ્રેશર પીણું
  1. ૧ કપપાણી
  2. ૧ કપદૂધ
  3. ચમચો ચા (Kenyan tea leaves)
  4. ૧ ચમચીચા નો તાજો મસાલો
  5. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં પાણી મસાલો અને ચા ને સારી રીતે ઉકાળો.
    પાણી લગભગ 1/2 થઇ જાય ત્યાં સુધી.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી પાછું ઉકાળો,જ્યાં સુધી જોઈતો કલર અને ખાંડ ઓગળી જાય.

  3. 3

    સરસ બ્રાઉન અને કડક થાય એટલે કપ માં ગાળી લો..
    રવિવાર સવાર ની પહેલી ચા નો પહેલો ઘૂંટડો..ઓહોહો..દિવસ સુધારી દે..
    બ્રેકફાસ્ટ પછી.....પહેલા ચા...👍🏻👌
    રિલેક્સ....😎

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes