મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર તપેલીમાં પા કપ પાણી મુકો. પાણીમાં સાકર એડ કરો અને તેમાં ચા પતી એડ કરો. પછી તેમાં મસાલો,ફુદીનાના પાન, લીલી ચા,તથા ઈલાયચી ખાંડીને એડ કરવી.અને પાણી બરાબર ઉકળવા દેવું.
- 2
એકદમ ઉકળી જાય એટલે તેમાં દૂધ એડ કરવું. અને બરાબર ફરીવાર ઉકળવા દેવું. અને પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું.
- 3
ઉકળી ને ચા નો કલર ગોલ્ડન રેડ કલરનો થાય.. એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
પછી ચા કીટલી માં ગાળી લેવી. અને પછી તમારા પસંદગી પ્રમાણે ના કપ રકાબી માં કાઢવી. અને સર્વ કરવી.
- 5
આપણી સુગંધી કડક મીઠી મસાલા ઈલાયચી વાળી ચા તૈયાર છે
Similar Recipes
-
તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
#mrઆ ચા મે @cook_27161877 ની રેસીપી માં થોડા ફેરફાર કરી બનાવી છે. Hetal Chirag Buch -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
ગોળ વાળી મસાલા ચા (Jaggery Masala Tea Recipe In Gujarati)
#Immunityઆપણે સામાન્ય રીતે સુગરવાળી ચા બનાવતાં હોય છે. અહીં મેં ગોળ નાખી તેમાં ચા નો મસાલો નાખ્યો છે.આ ચા ના મસાલા મા બધી વસ્તુઓ ઈમ્યુનીટી બુસ્ટ કરે તે લીધી છે. મસાલા મા બધી ગરમ વસ્તુઓ ને બેલેન્સ કરવા માટે ઈલાયચી ફોતરા સાથે જ લીધી છે. દિવસ ની શરૂઆત આ મસાલા ચા થી કરો. Chhatbarshweta -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
તીખા થેપલા અને મસાલા ચા (Tikha Thepla Masala Tea Recipe In Gujarati)
શનિ રવિ એટલે ગરમ નાસ્તા ના દિવસો.સવારે ફ્રેશ બનાવેલા થેપકા,પરાઠા કે પૂરી સાથે ગરમાગરમ મસાલા ચા મળી જાય એટલે આખો દિવસ આનંદ હી આનંદ.. Sangita Vyas -
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
ચા એટલે ચા..મસાલેદાર ચા..... તેરે બીના ભી ક્યાં ઝીના ... બસ હવે આટલા માં જ઼ સમજી લો ને.... aaaahhhhaa #mr Megha Parmar -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છુંએને મસાલા ચા ફેવરિટ છેએની ટાઈમ અમે ચા પીવા જાયઅમદાવાદ ની મારી બેસ્ટી છેએકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નોતો આવો જોઈએ કઈ રીતે બનેછે#FD chef Nidhi Bole -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલા ચા એ સુગંધિત મસાલાઓથી ભરેલી ચા છે, ખાસ કરીને દૂધ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati#MRC Sneha Patel -
-
હર્બલ મસાલા ચા (Herbal Masala Tea Recipe In Gujarati)
#GA4#week15મિત્રો શિયાળાની કડકડતી ઠંડી મા સવાર સવારમાં જો આદૂ,મસાલા અને ફુદીના વાળી ચા મળી જાય તો મજા આવી જાય..જે હેલધી અને ટેસ્ટી પણ છે.. આ ચા તમે નાથદ્વારા,આબુ સાઇડ જાવ ત્યા પણ મળે છે. તેથી ઘણા તેને રાજસ્થાની ચા પણ કહે છે. Krupa -
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
કૂલ્લડ મસાલા ચા (Kullad Masala Tea Recipe In Gujarati)
#mrચા એટલે દિવસ ની શરૂઆત ,સાંજ ઢળ્યા માં ચા ની યાદ,મન ન લાગે ,કંઇ સુજે નહી ,માથુ ભારે લાગે ત્યારે તેનો ઈલાજ ચા, બારેમાસ કોઈપણ મોસમ હોય પળ ખાસ બનાવે ચા, સાથી ની જેમ માથા નો ભાર હળવો કરે , મુડ સરખો કરે,અને વરસાદી મોસમ માં કોઇ ખાસ ની સાથે કુલ્લડ માં જો પીરસાય તો અનેક ગણી તાજગી આપી સમય ને ખાસ બનાવે ચા ...😍😍 sonal hitesh panchal -
કાશ્મીરી કેસર ચા (Kashmiri Kesar Tea Recipe In Gujarati)
#mrMilk રેસિપી ચેલેન્જYummy એન્ડ ટેસ્ટી ચા 😋 Falguni Shah -
ફુદીના ઈલાયચી વાળી ચા (Pudina Ilaichi Tea Recipe In Gujarati)
મારા દીકરા ની પસંદ ફુદીના ઈલાયચી વાળી ચા Jayaben Parmar -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
મસાલા ચા(tea recipe in Gujarati)
#સુપરશેફ3ઝરમર વરસાદ માં મસાલા ચાની મજા કંઈક ઔર જ હોય છે ચા રસિકો માટે Alka Parmar -
કટિંગ મસાલા ચા (Cutting Masala Tea Recipe In Gujarati)
#SF કટિંગ મસાલા ચાઈન્ડિયા માં Traveling ma આ ચા પીવાની મજા પડી જાય.ગાડી થી જતા હોય રસ્તા માં ગરમ ગરમ ચા પીતું જવાનું. શિયાળા દરમ્યાન આદુ અને મસાલા વાળી ચા પીવાની મજા કાંઈ ઓર હોય છે. Sonal Modha -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
કુલ્લડ ચા (Kullad Tea Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા ઉપર ના ઓથર સોનલ હિતેશ પંચાલ ની રેસીપી ને ફોલો કરીને તથા થોડા ફેરફાર કરીને બનાવી છે થેંક્યુ સોનલ બેન રેસિપી શેર કરવા બદલઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો ચા ની અંદર મેં ફુદીનો ઈલાયચી પાઉડર અને આદુનો તથા તુલસી નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15568201
ટિપ્પણીઓ (5)