દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)

#SVC
અત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે.
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVC
અત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું,મરચુ, હળદર, ખાંડ,બે ચમચી તેલ નું મોણ નાખી દીધી ની છીણ નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધવો.જરૂર પડે તો જ પાણી લેવું.પછી તેના ગોળા વાળી ગરમ તેલ માં બ્રાઉન તળી લેવા
- 2
પછી એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ, ધાણાજીરું નાખી ધીમા તાપે સાંતળવું. પછી તેમાં ટામેટા ની પ્યુરી,ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું,મરચુ, હળદર પાઉડર નાખી ખદખદ વા દેવું.૫ મિનીટ પછી તેમાં તળેલા કોફતા નાખીને બે મિનિટ રાખી ગેસ બંધ કરવો.ઉપર ટોપરા ની છીન નાખવી. અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
-
-
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે Dipal Parmar -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
કોર્ન કોફતા(Corn Kofta Recipe in Gujarati)
#GA4#week10#કોર્ન કોફતાઠંડી ની સીઝન શરૂ થઈ ગઈ છે.તો કોર્ન માંથી કોફ્તા બનાવ્યા છે. Jagruti Chauhan -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દૂધી ના મુઠીયામારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું..... Pina Mandaliya -
લૌકી કોફતા કરી (Lauki Kofta Curry Recipe In Gujarati)
દૂધીનાં કોફતા યૂ. પી. સ્ટાઈલમાં મમ્મી બનાવતા. નાના હતા ત્યારે દૂધી ન ભાવે પણ કોફતા બહુ ભાવતા. ૧-૨ બેચ ભજિયા તો એમ જ ખવાઈ જતા. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#WEEK6➖દૂધી ખાવા થી ઘણા ફાયદા થાય છે આપણા શરીરમાં🔷દૂધી ખાવા થી શરીર ની ગરમી દૂર થાય છે🔷દૂધી ખાવા થી માથાના સફેદ વાળ પણ દૂર થાય છે Jalpa Patel -
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ