ખીચયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)

Megha Parmar
Megha Parmar @Meghamit

પાપડ વગર તો અધુરુ જમણ......

ખીચયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાપડ વગર તો અધુરુ જમણ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 1 કિલોચોખા નો લોટ..
  2. 20 ગ્રામપાપડ્યો ખારો
  3. ડબલ પાણી (લોટ કરતા બમણું પાણી )
  4. 10 ગ્રામમીઠું
  5. આદું- મરચા ની પેસ્ટ
  6. કોથમીર
  7. 5 ગ્રામજીરું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પેલા પાણી ઉકાળો તેમાં, આદું, મરચા ની પેસ્ટ મીઠું, જીરું નાખો. હવે આ પાણી માં ખારો નાખો, અને ઉકાળો,પછી ગેસ બંધ કરી તેમાં લોટ નાખતા જાવ અને હલાવો... હવે બધુજ મિક્સ કરી ને. તેમાં થી ગુલા બનાવી ને તેને વારાળે બાફો, અને પછી આ ગુલા ને જાડી કોથળી પર મસળો એકદમ લિસો બની જાય એટલે એમાંથી ગુલા કરી પાપડ બનાવો અને તેને તાપ માં સુકવો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Parmar
Megha Parmar @Meghamit
પર

ટિપ્પણીઓ

Similar Recipes