ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)

#KS4
અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે...
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4
અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે ચોખાને ને સાબુદાણા ને સાથે દળી લેવાના છે...એક તપેલી જેટલો લોટ થાય તો તેનાથી ડબલ પાણી લેવાનું છે...તમે જે કાંઈ માપ લોટ નું લો તેના થી ડબલ પાણી લેવાનું....પહેલા આપણે એક તપેલી માં પાણી ઉકળવા મૂકી દઈશું....એમાં જીરું,તલ, અજમો,મીઠું,લીલા મરચા ની પેસ્ટ અને ખરો ઉમેરી દઈશું.. અને પાણી ને બરાબર ઉકળવા દઈશું..20 મિનિટ જેટલું તો પાણી ને ઉકાળીશું જ...પછી તેમાં ધીમે ધીમે લોટ એડ કરતા જઈશું...
- 2
લોટ એડ કરતું જવાનું અને હલાવતું જવાનું જેથી તેમાં ગડી ના પડે...બધો લોટ એડ કરીને એકદમ સરસ રીતે હલાવીશું અને તેને ગેસ બંધ કરીને 20 મીનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું
- 3
પછી ઢોકળિયા માં અથવા ઈડલી સ્ટેન્ડ માં પાણી ગરમ મુકી દઈશું.. હવે થોડુ તેલ હાથ માં લગાવીને લોટ ના મોટા લુવા કરીને વચ્ચે આંગળી થઈ કાણું પાડી દઈશું જેથી લોટ જલ્દી બફાઈ જાય..આ રીતે બધા લુવા બનાવીને 20 મિનિટ સુધી બાફવા મૂકી દઈશું...
- 4
પછી ગરમ જ લોટ ને બહાર કાઢી એક થાળી મેં લઈને એને ગ્લાસ થી માસળીશું... વધારે પાપડ બનાવવા ના હોય તો ઘઉં કે ચોખા ની પાસ્ટિક આવે એમાં થોડું તેલ લગાવીને બધો લોટ તેમાં મૂકીને મસળી લેવાનો...પછી તેના ગરમ ગરમ લોટ ના લુવા કરી લેવાના..લુવા નાના કે મોટા તમારી ઇચ્છા મુજબ કરી શકો છો...બધા લુવા બનાવી લઈશું અને તને ઢાંકી દઈશું જેથી તે ઠંડા ના થઇ જાય...તેને તને વણી શકો અથવા તને પાપડ ના મશીન માં દબાવી શકો છો...તેમાં પ્લાસ્ટીક પર તેલ લગાવીને..લુવો મૂકીને ઉપર ફરી પ્લાસ્ટિક મૂકીને પ્રેસ કરી લઈશું..
- 5
એવી રીતે બધા પાપડને રેડી કરીને સુકવી દઈશું...પાપડ થોડા સુકાઈ પછી તેને ઉલ્ટાવી લઈશું.બને બાજુ થી સારી રીતે સુકાઈ જાય પછી તેને 2 થઈ 3 દિવસ સુધી બરાબર તડકે રાખીને એકદમ સરસ સુકવી લઈશું કેમકે તેને વર્ષ સુધી સ્ટોર કરવાના હોય છે..તે આ રીત ના સુકાય જાય છે..
- 6
હવે આ પાપડ ને તને તળી ને કે શેકીને પણ ખાઈ શકાય છે અને સવારે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે...
- 7
તો રેડી છે ચોખા ના પાપડ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4#ચોખા ના પાપડ અમે શેકી પણ ખાઈએ છે ને તળી ને પણ દાળ ભાત જોડે ખાય છે મસ્ત લાગે છે મને તો શેકી ને જ બહુ ભાવે તો આજે મેં શેકિયા છે તો શેર કરું છુ Pina Mandaliya -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
-
-
ચોખા ના પાપડ
#KS4પાપડ એ જમવાની થાળી ની રોનક વધારી દે. પાપડ વગર જમવા ની થાળી અધુરી લાગે.શિયાળો આવતા જ પાપડ યાદ આવે. પાપડ એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે.જમવા મા પાપડ હોય તો જમવા મા મજા આવી જાય. RITA -
-
-
-
ઘઉં ના ખીચયા પાપડ
#india#post_13 પાપડ વીના ગુજરાતી ઓ નું ભોજન અધૂરું છે. પાપડ તો જમવા માં જોઈએ જ.એમાં પણ ખીચયા પાપડ મળે તો મજા પડી જાય, ખીચયા પાપડ એ આપણા પરંપરાગત પાપડ છે, એટલે કે આપણા દાદી-પર દાદી પણ બનાવતા અને ખાતા.પાપડ ઘણી જાત ના બને છે મગ ના , અડદ ના , ચોખા ના , ઘઉં ના. તો આજે હું આપણાં દેશી પાપડ ઘઉં ના પાપડ બનાવવા ની રેસિપી રજૂ કરું છું. Yamuna H Javani -
પાપડ (Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad 'પાપડ' વિશે તો જે કહીએ એ ઓછું પડે અને જો કોઈપણ ડીશ લંચ કે ડીનર માટે હોય જો પાપડ ન હોય તો તે અધુરૂ જ લાગે. રાત્રે ફક્ત ખીચડી જ બનાવો અને સાથે એક પાપડ ખાઓ તો પણ બત્રીસ ભોજનનો ઓડકાર આવે. સવારે ચા સાથે ખાખરાની જગ્યાએ તમે પાપડ લો તો જમ્યાની ફીલિંગ આવે.અને આપણે ગુજરાતીઓને તો પાપડ વગર ચાલે જ ના.અને એટલે આજે હું આપના માટે પાપડની રેશિપી લાવી છું. Smitaben R dave -
-
ચોખા ની પાપડી નો લોટ (Chokha Papdi Lot Recipe In Gujarati)
બધા ને ભાવે ... એવો આ પાપડી નો લોટ.. એને ઘણા લોકો ખીચું પણ કહેતા હોય છે ...ચરોતર સાઇડ ના પટેલ લોકો નો પ્રિય.. Annu. Bhatt -
ધઉના લોટ ના જીરા પાપડ
#RC2#week2ઘઉં ના લોટ ના પાપડ સેકી ને પણ ખવાય તળીને પણ ખવાય એકદમ ટેસ્ટી લાગે જરૂર બનાવજો મસ્ત બને છે daksha a Vaghela -
-
ચોખાનાં પાપડ (Rice Flour Papad Recipe in Gujarati)
#KS4#ચોખાનાં પાપડ#Cookpadindia#Coopad Gujarati Vaishali Thaker -
-
-
-
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela -
-
-
-
ચોખાના પાપડ નું ખીચું
#KS4# ચોખાના પાપડ નુ ખીચુ.ચોખા નુ ખીચું બધાને જ ભાવતું હોય છે .અને લેડીસ ની તો આ સ્પેશીયલ આઈટમ છે. પણ હંમેશા આપણે ચોખાનુ ખીચુ બનાવીએ છીએ. અને આ ખીચું ના પાપડ બને છે. પણ આજે મેં પાપડ નું ખીચું બનાવીયુ છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jyoti Shah -
ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
#MDC#mom memory#સુકવણી રેસીપી#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી.. Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)