ખજૂર અંજીર વેડમી (Khajoor Ajneer Vedmi Recipe In Gujarati)

Jayshree Vora
Jayshree Vora @Jayshree_16

ખજૂર અંજીર વેડમી (Khajoor Ajneer Vedmi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખજૂર
  2. 4 થી 5 અંજીર
  3. 1 કપઘઉંનો લોટ
  4. ઘી શેકવા માટે
  5. 2 ચમચીબદામ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  2. 2

    ખજૂર અને અંજીર ને ક્રશ કરી લેવું

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં ઘી લઇ ખજૂર અંજીર અને બદામ પિસ્તા નો ભૂકો કરી સહેજ શેકી લેવું

  4. 4

    ઘઉંના લોટમાંથી લૂઓ લઈ વચ્ચે તૈયાર કરે સ્ટફિંગ ભરી વેડમી બનાવવી

  5. 5

    ત્યારબાદ તવી ઉપર ઘી મૂકી બંને બાજુ શેકી લેવી

  6. 6

    ઘી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
પર

Similar Recipes