રાંધવાની સૂચનાઓ
- 1
સવારે મોટા વાટકામાં કેલ અને ઘઉં નો લોટ લઈ મોંઈકાઢો. પછી તેમાં કણકી કોરમુ દહીં ગોળ નાંખી હલાવી થોડું થોડું પાણી ઉમેરી ખીરું કરી ૩-૪ કલાક ઢાંકીને મૂકી રાખો.
- 2
તયારબાદ તેમાં ઉપર બતાવેલ મસાલા નાંખી બરાબર હલાવી લો.દૂધી છીણી ને ઉમેરી હલાવી લો.
- 3
૧ ચમચી ઈનો અને એની ઉપર પાણી નાંખી બરાબર હલાવી લો.
- 4
હાંડવાના કૂકરમાં તેલ લઈ તેમાં ઘઉં નો ઝીણો લોટ નાંખી પેસ્ટ બંને તેને ચારેબાજુ ચોપડી લો પછી ખીરું કૂકરમાં નાંખી લો.
- 5
ગેસ પર વઘાર્યું મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ મેથી હીંગ સૂકા મરચા લીમડી તલ અને છેલ્લે લાલ મરચુ પાઉડર નાંખી ગેસ બંધ કરી તૈયાર થયેલ વઘાર ને ચમચી વડે હાડ વા ના ખીરા પર ભભરાવી લો.
- 6
આમ કૂકરને રેતી ઉપર કૂકર મૂકી શરૂઆત મા ૫-૭ મિનીટ ફુલ ગેસ પર અને પછી ધીમી આંચ પર ૧/૨ - પોણો કલાક ચઢવા દો.
- 7
આમ ગરમા ગરમ હાંડવો તૈયાર.
Similar Recipes
-
-
-
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#MDC#DPઆ રેસીપી મારી દીકરી ને ફેવરીટ છે. Yogita Jagada -
-
-
-
-
-
-
નવરાત્રી સ્પેશિયલ થાળ
#માયલંચઆજે ચૈત્રી નવરાત્રી ના બીજા દિવસે ગુરૂવારે બ્હમચારીણી માતા ના પ્રસાદ મા.ઘઉં નો શિરો,કાબુલી ચણા નુ શાક,દાળ,ભાત ને રોટલી સલાડ ને છાશ .બનાવયુ.કાઈ પણ પડેલુ નય બઘુ ગરમાગરમ.આ થાળ માતા ને ધરાવયા બાદ મારી દીકરી ને જમાડયો.જે મારી સાચી માતાજી છે. Shital Bhanushali -
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું. Rima Shah -
થેપલા સુકીભાજી (Thepla Drybhaji Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત Thepla sukibhaji, મરચાં, દહીં. અહીં મેં multi grain લોટ વાપર્યા છે. Reena parikh -
-
ગુંદા નુ અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#MDC .. મારી મમ્મી ને મારી દીકરી ને ખૂબ જ ભાવતુ આ અથાણુ Jayshree Soni -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
-
-
મિક્ષ વેજીટેબલ મુઠિયા #ગુજરાતી
આમ તો આપણે મેથી ના ,પાલક ના, દૂધી ના મુઠિયા બનાવતા જ હોઈએ પણ મેં આજે મિક્ષ વેજીટેબલ ના મુઠિયા બનાવ્યા છે. Bhumika Parmar -
તવા હાંડવો
#લોકડાઉન #goldenapron3 week11દરેક ગુજરાતીનાં ઘરમાં હાંડવો બનતો જ હોય છે. અત્યારે માર્કેટમાં તવા હાંડવો મળે છે જે ઓછા તેલમાં બની જાય છે. તેને ઘણા લોકો લાઈવ હાંડવો પણ કહેતા હોય છે. તો આજે તવા હાંડવો બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
-
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ હાર્ટસ
#મધરઝદીકરીનો એની માઁ સાથે દિલ નો સબંધ હોય એટલે જ મારી માઁ જેમ ચૂરમાં ના લાડવા બનાવતી એજ રીતે બનાવીયા છે અને ચોકલેટ ના હાર્ટ ના મોઉલ્ડ માં સેટ કરી બનાવીયા છે - ચૂરમાં હાર્ટસ!હાર્ટસ નો આકાર આપવા થી મારી દીકરી પણ ખાઈ લે, એ મીઠું બઉ નથી ખાતી!! હું ઘણી બધી વાનગીઓ મારી માઁ પાસેથી શીખી છું પણ આ મીઠાઈ મારી બઉ જ પ્રિય છે અને માઁ આ લાડવા અવારનવાર બનાવતી. અને લાડવા બને એના ૩-૪ દિવસ માં તો પતી જ જાય.મારી સખીઓ તથા કઝીન્સ ને પણ બઉ ભાવતા આ લાડવા. માઁ ચૂરમાં ના લાડું એકદમ પૌષ્ટિક બનાવે. એ થોડાં જાડા ભાખરા બનાવીને પછી તાવી ઉપર શેકી ને લાડવા બનાવતી. Krupa Kapadia Shah -
-
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204662
ટિપ્પણીઓ