ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ધોઈ અને ઠળિયા કાઢી લેવા. ડ્રાયફ્રુટ સમારી લેવું.
- 2
કઢાઈ માં ઘી મૂકી ડ્રાયફ્રુટ શેકી લેવા. ત્યારબાદ તે જ કઢાઈ માં ઘી મૂકી ખજૂર શેકવું.
- 3
ખજૂર ને સતત હલાવતા રહેવું. તે કડાઈ ની sides છોડે એટલે શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી ઇઓ લેવા. થાળી માં ઘી લગાવી ઠારી દેવું. ઠંડુ થાય એટલે મનગમતા આકાર માં કટ કરી ઉપર કાજુ પિસ્તા ની કતરણ ભભરાવી હળવા હાથે દબાવી દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DTRદીવાળી નિમિતે બનાવ્યું .નામ શું આપવું એ ખબર નથી .ખજૂર નટસ નું કોમ્બિનેશન છે..આજે ઘણી બધી રસોઈ કરવાની હતી એટલે સ્ટેપ્સ ના ફોટા પાડતા ભુલાઈ ગયું છે . Sangita Vyas -
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
-
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VasanaRecipe#VR#MBR8#WEEK8#datesrecipe#KharekRecipe#આથેલુ ખજૂર રેસીપી Krishna Dholakia -
-
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાંફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે. Rachana Sagala -
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16709963
ટિપ્પણીઓ (4)