રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખાને ધોઈ બાફી લેવા
- 2
ગાજર ડુંગળી ને જીણા કાપી લેવા
- 3
એક પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ડુંગળી ગાજર અને વટાણા ઉમેરો
- 4
થોડીવાર સાંતળી મીઠું અને હળદર ઉમેરો પછી તેમાં ભાત ઉમેરી બરાબર મિક્સ કરવું
- 5
કોથમીર ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197818
ટિપ્પણીઓ