થેપલા (Thepla Recipe In Gujarati)

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

#AP

થેપલા (Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામ ઘઉં નો લોટ
  2. 1 ચમચીતલ
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. 1 વાટકીલીલી મેથી, લીલાં ધાણા સમારેલા
  7. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  8. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં લોટ ચાલી તેમાં લાલ મરચું,લસણ અને બધા મસાલા કરી લોટ બાંધવો.લુવા કરી થેપલા વણવા.

  2. 2

    તવી માં તેલ મૂકી શેકવા તૈયાર છે થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

Similar Recipes