દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામદૂધી
  2. 11/2 કપધઉં નો લોટ
  3. 2 ટેબલ સ્પૂનબેસન
  4. 1/2 ચમચીતલ
  5. 1/4 ટી સ્પૂનઅજમો
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણજીરૂ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ચપટીહિંગ
  12. 2 ટેબલ સ્પૂનસમારેલા લીલાં ધાણા
  13. 2 ટેબલ સ્પૂનદહીં
  14. 2 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સો પ્રથમ દૂધીની છાલ કાઢી તેને છીણી ને એક બાજુ રાખી દો.
    એક વાસણમાં ધઉં નો લોટ, બેસન, જુવારનો લોટ, છીણેલી દૂધી, દહીં, આદું મરચાં ની પેસ્ટ અને બધા મસાલા, તેલ નાખી મિક્સ કરો. જરૂર લાગે તો જ પાણી ઉમેરી નરમ કણક બાંધી લો.

  2. 2

    હવે કણક માંથી નાના લૂઆ કરી લો. એક લુઓ લઈ તેમાંથી ગોળ થેપલા વણી લો.

  3. 3

    હવે થેપલા ને તવા પર તેલ સાથે શેકી લો. બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    દૂધી ના થેપલા તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yum..yum..yum
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes