દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧/૪ વાટકીચણાનો લોટ
  3. ૧-૨ ચમચી દુધીની છીણ
  4. ૧/૪ ચમચીલસણની પેસ્ટ
  5. ૧ ચમચીકોથમીર
  6. ૧/૪ ચમચીકસુરી મેથી
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીધાણા જીરુ
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧/૪ગરમ મસાલો
  11. જરૂર મુજબ મીઠું
  12. જરૂર મુજબ પાણી
  13. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં ઉપર જણાવ્યા મુજબના બધા મસાલા અને લોટને ભેગા કરીને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો.

  2. 2

    લોટ બંધાઈ જાય પછી તેમાંથી રોટલી વણી લો અને તવા પર તેલ લગાવી બંને બાજુએ થી શેકી લો.

  3. 3

    દુધીના થેપલા બનીને તૈયાર છે.ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes