શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીલીલુ લસણ
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 1 ચમચીતલ
  7. 1/2 વાટકી મેથી લીલી
  8. 1 ચમચીધાણાભાજી
  9. 1 ચમચીલાલ મસાલો
  10. 1/2 ચમચી અજમો મનમુજબ
  11. 1/4 ચમચી હળદર
  12. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ભાજી ને ઝીણી સુધારી લેવી પછી લોટ મા બધા મસાલા મીઠું મિક્સ કરી સરસ પરાઠા નો લોટ બાંધવો ને મનમુજબ વણી તવીમા બંને બાજુ તેલ લગાવી સેકી લેશા

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes