ટામેટા ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

Chattishgadh special Tomato Chutney.
#CVC
#DP

ટામેટા ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Chattishgadh special Tomato Chutney.
#CVC
#DP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 નંગમિડિયમ ટામેટા
  2. 1મીડીયમ ડુંગળી
  3. 10-12લસણ ની કળી
  4. 1નાનો કટકો આદુ
  5. 1 ટેબલ સ્પૂનમરચુ સમારેલુ
  6. 1 ટી સ્પૂનરાઇ
  7. 1 ટી સ્પૂનતેલ
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચા પાઉડર
  10. 1 ટી સ્પૂનધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટાં ડુંગળી, લસણ, આદુ, મરચુ બધુ ઝીણું સમરી લો.

  2. 2

    એક નાની પેન મા તેલ ગરમ કરવા મુકો તેલ થાય એટલે તેમા રાઈ ઉમેરી. આદુ લસણ અને ડુંગળી અને મરચુ ઉમેરો.

  3. 3

    લો ફ્લેમ ઍ બરાબર ફ્રાય થય જાય ત્યારબાદ તેમા ટામેટાં ઉમેરો.ટામેટાં મા પાણી હોય છે જેથી ટામેટાં ઉમેરી ગેસ ને મિડિયમ to લો ફ્લેમ ઍ રાખો. બધા મસલા ઉમેરો.

  4. 4

    2 થી 3 મિનિટ થય અટલે ગેસ ને ફરિ લો ફ્લેમ પર કરી ઢાંકી દો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવુ.બસ 7 થી 8 મિનિટ મા રેડી છે ટામેટા ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

Similar Recipes