લસણ ટામેટા ની ચટણી Garlic Tomato Sauce Recipe Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#Garlic Tomato Sauce

લસણ ટામેટા ની ચટણી Garlic Tomato Sauce Recipe Gujarati

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Garlic Tomato Sauce

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગટામેટાં
  2. 1 નંગડુંગળી
  3. 7-8લસણની કળી
  4. 2-3લીલા મરચા
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચીમીઠું
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીજીરુ
  11. 1/2 ચમચીહિંગ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં ટામેટા, ડુંગળી, લસણ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું નાખી ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ જીરૂ, હિંગ, લસણ- ટામેટા ની તૈયાર કરેલી પેસ્ટ અને 2-3 ચમચી પાણી ઉમેરી 10 -15 મિનિટ ધીમા તાપે થવા દો અને વચ્ચે હલાવતા રહો.
    તૈયાર છે લસણ- ટામેટાં ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes