શીગદાણા ની સુકી ચટણી (Peanuts Dry Chutney Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

શીગદાણા ની સુકી ચટણી (Peanuts Dry Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ કપ
  1. ૧ કપસેકેલા શીગદાણા
  2. ૨ ટેબલ સ્પૂનકોપરા નું ઝીણ
  3. ૨ ટેબલ સ્પૂનતલ
  4. ૨ ટેબલ સ્પૂનતેલ
  5. ૧૦-૧૨ લસણ ની કળી
  6. ૨ ટેબલ સ્પૂનલાલ મરચુ અથવા ટેસ્ટ પ્રમાણે
  7. સુકુ લાલ મરચુ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧ ટેબલ સ્પૂનજીરુ
  10. ૧/૪ ટી સ્પૂનહીગ
  11. ૧/૪ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીરુ, હીંગ અને સુકુ લાલ મરચુ નાંખી થોડું સાંતળી લો. પછી લાલ મરચુ પાઉડર, હળદર, શીગદાણા, તલ, કોપરું બધુ ઉમેરી ૫-૬ મિનીટ મિડીયમ આંચ પર સેકી લો.

  2. 2

    ગેસ બંધ કરી એક મિનીટ પછી મિક્સર જાર મા લઇ લો અને તેનો પાઉડર બનાવી લો.

  3. 3

    આ ચટણી ને રોટલી, પરાઠા કે ભાત સાથે ખાવાની ખૂબ મઝા આવે છે. એરટાઇટ બરણી મા ભરી લો તો ૨-૩ મહીના સુધી સ્ટોર કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes