મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
#Cookpadindia
છત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
#Cookpadindia
છત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને વલોવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી વલોવી લ્યો. છાશ માં મરચા,લીલા ધાણા, જીરું,સંચળ નાખી વાળવી લ્યો.
- 2
તૈયાર છે મસાલા છાશ.ઉપર થી લીલા ધાણા અને ચાટ મસાલો નાખી સર્વ કરો.
Similar Recipes
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#cookpadindia#છતીસગઢ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
-
-
કારેલા ચણા નું શાક (Karela Chana Shak Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
બેસન ડપકા કઢી (Besan Dapka Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookoadindia Rekha Vora -
-
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
છત્તીસગઢી બડા (Chhattisgarhi Bada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢી બડા (વડા) Juliben Dave -
-
મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)
#SFગરમી શરૂ થઈ જતા હવે સ્ટ્રીટ ફુડ, ચા, કોફીની સાથે મસાલા છાસ પણ વેચાતી થઈ છે. રાજસ્થાન માં ગરમી બહુ પડે તેથી ત્યાં માટીના માટલા માં આવી ઠંડી છાસ વેચાય અને લોકો ગરમી તથા લૂ થી બચવા પીવે. Dr. Pushpa Dixit -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ. Shweta Shah -
વઘારેલી મસાલા છાશ (Vaghareli Masala Chaas Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
દાલ મુનગા (Dal Munaga Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ રેસીપી#દાલ મુનગા રેસીપી#તુવરદાળ#સરગવા ની શીંગ Krishna Dholakia -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
-
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)
આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?#માઇઇબુક#પોસ્ટ26 spicequeen -
દેહરૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Dehrori Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
-
અમઝોરા આમ કી લોન્જી (Amjhora Aam Ki Lonji Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189383
ટિપ્પણીઓ