આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)

Dviya vithlani
Dviya vithlani @Vithlanidivya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ બાફેલા બટાકા
  2. 1 કપવટાણા
  3. બ્રેડ સ્લાઈસ
  4. બટર
  5. 2 ચમચીતેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી વટાણા ઉમેરીને બધા મસાલાને નાખવા ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરવું

  2. 2

    તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું

  4. 4

    ઉપર બીજી સ્લાઈસ મૂકી ટોસ્ટર માટે ટોસ્ટ કરવું

  5. 5

    ચટણી અને કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dviya vithlani
Dviya vithlani @Vithlanidivya
પર

Similar Recipes