આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ(Alu Mutter Toast Sandwich Recipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ(Alu Mutter Toast Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૧ કપબાફેલા વટાણા
  3. ૧/૨ નંગસમારેલા કેપ્સીકમ
  4. ૧/૨ નંગસમારેલા કાંદા
  5. ૧ ચમચીલીલુ મરચું
  6. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. સમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. બ્રેડ
  11. ગ્રીન ચટણી
  12. બટર
  13. ૧ કપછીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા અને વટાણા ને ક્રશ કરી એમાં કેપ્સીકમ અને કાંદા નાખવા. એમાં બધો મસાલો ઉમેરી કોથમીર નાખી બરાબર હલાવી લેવું.

  2. 2

    ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી ગ્રીન ચટણી લગાડી ઉપર સ્ટફિંગ ભરી ઉપર બીજો બ્રેડ મૂકી ટોસ્ટર માં મૂકી દેવું. બ્રાઉન રંગનું થાય એટલે લ‌ઈ લેવું.

  3. 3

    નોંધ: ટોસ્ટર માં સેન્ડવીચ મૂકતા પહેલા ટોસ્ટર‌ ની અંદર બટર લગાવી ૩-૪ મિનિટ માટે ગરમ થવા દેવું. એના થી સેન્ડવીચ ક્રિસ્પી બનશે.

  4. 4

    સેન્ડવીચ તૈયાર થઈ જાય એટલે પીસ કરી ઉપર ચીઝ પાથરી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes