ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૨ કપફૂલ ફેટ દૂધ
  2. ૩ ચમચીકસ્ટર્ડ પાઉડર
  3. ૪ ચમચીખાંડ
  4. ૧ વાટકીતાજી ઘરની મલાઇ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નોનસ્ટિક કડાઈમાં દૂધ નાખી તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી દો. હવે તે હુફાળું ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી સતત હલાવો.

  2. 2

    થોડીવાર બાદ દૂધ થોડું જાડું થતું જશે. આમ ઢોસાનાં ખીરૂ જેટલું જાડું થાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.

  3. 3

    ત્યાર બાદ મલાઈ અને કસર્ટર્ડ પાઉડર ને 1/2કલાક ફ્રીજરમાં મૂકી દો.

  4. 4

    હવે બંનેને મિક્ષરમાં ચર્ન કરી લો ત્યારબાદ તેને કેન્ડી મોલ્ડ ભરી ૮ થી ૧૨ કલાક માટે સેટ થવાં દો.

  5. 5

    કેન્ડીને અનમોલ્ડ કરી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (7)

દ્વારા લખાયેલ

Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes