ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 બાઉલ મિક્સ ફ્રૂટ (કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ, દાડમ, કીવી,)
  2. 1 લીટર ફૂલ ફેટ દૂધ
  3. 3 ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. 3 મોટા ચમચાખાંડ
  5. 2-3 ડ્રોપવેનીલા એસેન્સ
  6. ડ્રાયફ્રુટ અને કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તમને જે પણ ભાવતું હોય તે બધા જ ફ્રૂટ લઇ એને એકદમ જીણા સમારી લેવા

  2. 2

    એક પેન મા દૂધ લઇ ગરમ કરવા મૂકવું. થોડુ દૂધ એક વાટકી મા કાઢી એમાં 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાઉડર નાખી એકદમ મિક્સ કરી લેવું

  3. 3

    દૂધ ઉકળે એટલે એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી ધીમે ધીમે હલાવતા જવું

  4. 4

    5 મિનિટ ઉકળે એટલે ગેસ બંધ કરી બધા ફ્રૂટ નાખી ઉપર થી ડ્રાયફ્રુટ એને કેસર નાખવા

  5. 5

    ઠંડુ ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes