રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને સારી રીતે ત્રણ થી ચાર વાર ધોઈ કોરા કરી લેવા
છાલ ઉતારી ખમણી વડે ખમણી વડે ખમણી લેવા. - 2
જાડા તળિયાના કૂકર માં ગાજરનું છીણ અને મલાઈ લેવા
સરખું હલાવી મિક્સ કરી ગેસ પર ગરમ થવા મૂકવું
કૂકર માં બે થી ત્રણ સિટી બોલાવી લેવી. - 3
કૂકર સિઝે એટલેખોલી પાણી હોય તે ગેસ ચાલુ કરી બાળી લેવું
પાણી બળી જાય એટલે ખાંડ ઉમેરવી
ખાંડનું પાણી બળી જાય એટલે ગેસ બન્દ કરી દેવો. - 4
તો તૈય્યાર છે ગરમાગરમ ગાજરનો હલવો
તેને બોઉલમાં પીરસી ઉપર કાજુ બદામ પિસ્તા થી સજાવી પીરસો. - 5
આ રીતે ગાજરનો હલવો ખુબ જ ઝડપથી બને છે અને મલાઈ ઉમેરી હોવા થી
ઘી નો ઉપયોગ જરાપણ કર્યો નથી,સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે
હમણાં લોકડાઉન ચાલુ છે એટલે રાત્રે પણ કૈક ઘરનો નાસ્તો જોઈએ
રાતે પણ ખાઈ શકાય તે માટે મેં ઈલાયચી નાખી નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
માવા વગરનો ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો
#RB5 #week5 #Post5 #MDCલાલ ગાજરનો હલવો મારો ખૂબ જ અતિપ્રિય અને મારા સન નો પણ ખૂબ જ પ્રિય વાનગી અને મારી મનપસંદ એટલે કે મારી આ વાનગી મારી મમ્મી બનાવતી મારા માટે અને હુ બનાવ મારા દીકરા માટે એટલે આ વાનગી મધસઁડે સ્પેશિયલ વાનગી કહી શકાય અને મમ્મી રેસીપી પણ કહી શકાય Nidhi Desai -
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiDishaben Chavda ને આ ગાજરના હલવાની વાનગી dedicate કરું છુંશિયાળાનું ઉત્તમ ટોનિક એટલે બીટાકેરોટિન નું મુખ્ય સ્ત્રોત એવા ગાજર. આ ઉપરાંત ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે.એન્ટિઓક્સિડન્ટ એવા ગાજરનો હલવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
ગાજરનો હલવો.
નમસ્કાર મિત્રો...આજે હું આપ સૌની સાથે ખૂબ સરળ અને ઝડપથી બનતી ગાજરના હલવાની રેસિપી share કરી રહી છું...સૌ બનાવતાજ હશો પરંતુ ખૂબ લાંબી પદ્ધતિ હોવાથી ને સમયની કટોકટી હોવાથી કંટાળો આવે છે ખરું..? તો હવે ફટાફટ બની જતા હલવાના ઘટકોને તપાસીએ...👍 Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12072169
ટિપ્પણીઓ