રાંધવાની સૂચનાઓ
- 1
આ આઇસક્રીમ બનાવા માટે એલ્યુમિનિયમ કડાઈ લેવી જરૂરી છે તેમા સૌથી પહેલા મોરસ નાખી મેલ્ટ થવા દો
- 2
હવે બાઉલમાં કૉન ફલોર અને કોકો પાઉડર મા ૪- ટેબલસ્પૂન ઠંડુ દૂધ ઉમેરી સલરી બનાવી રાખો
- 3
હવે મોરસ કેરેમલ થાય પછી દૂધ ઉમેરો દૂધ ઉમેર તા જ મોરસ કડક થશે પણ જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ મોરસ દૂધ મા મીક્ષ થશે અને ક્રીમ કલર આવી જશે બજારમાં જે કડક આઇસક્રીમ નો ક્રીમ કલર હોય છે તે આ રીતે જ આવે છે
- 4
હવે દૂધ ૫૦ ટકા જેટલું બરી જાય પછી તેમા કૉન ફલોર અને કો કોકો પાઉડર ની સલરી ઉમેરી સતત ૫ મિનિટ સુધી હલાવો સતત હલાવુ જરૂરી છે નહીંતર કડાઈ મા ચોટી જશે અને દાઝેલા ની સમેલ આવશે
- 5
હવે મીક્ષણ ઠંડુ થવા દો ઠંડુ થયા પછી તે વધારે ધાડુ થશે પછી તેને પ્લાસ્ટિક ના કન્ટેનર ને સીલ્વર ફાઈલ થી કવર કરી તેમા લઈ લો અને ફરીજર મા ૧૨ કલાક સેટ થવા દો
- 6
૧૨ કલાક પછી ડી મોલડ કરો પછી કાજૂ, બદામ ની કતરણ થી ડેકોરેશન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
-
સંદેશ (Bengali sandesh recipe in Gujarati)
#ઈસ્ટસંદેશ એ બંગાળની ફેમસ સ્વીટ છે એ બનાવવામાં ખૂબ જ સરળ છે Nisha -
-
-
ડ્રાયફૂટ ચોકલેટ સ્મુધી (Dryfruit Chocolate Smoothie Recipe In Gujarati)
#SSR#Post2#CJM# સપ્ટેમ્બર સુપર સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
-
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
-
બાસુંદી
#RB18#Week18#SJR#Basundiનામ બાસુંદી એટલે મસ્ત ક્રીમી સ્વીટ સ્વીટ લચ્છેદાર દૂધ ની વાનગી. આ ડીશ હું મારા પપ્પા ને ડેડીકેટ કરીશ. અમારા ઘર માં એ જ બાસુંદી બનાવતા. લોખંડ ની કઢાઈ માં ઉકાળે અને લચ્છાઓ બનાવે. શ્રાવણ માસ માં ઘણા બધા વ્રત તહેવારો આવે એમાં આ મિષ્ટાણ મારા ઘરે અચૂક બને. Bansi Thaker -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14Badam shake#PRJain special recipe#Coopadgujrati#CookpadIndia આજથી જૈન ધર્મના લોકો નો મહાપર્વ પર્યુષણ નો પ્રારંભ થયો છે. તો મેં આજે પૌષ્ટિક એવો બદામ શેક બનાવ્યો છે. તેને પીવાથી શરીરમાં નવી ઊર્જા આવે છે. બદામ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને લીધે શરીરમાં એનર્જી રહે છે થાક પણ ઓછો લાગે છે. તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)
#RB1Week 1માય રેસીપી બુક આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે. Varsha Dave -
-
-
રજવાડી લાપસી(rajvadi lapsi in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ રેસિપી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 17 Yogita Pitlaboy
More Recipes
ટિપ્પણીઓ (3)