લિલી હળદર નું શાક

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#RB4#વીક4

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામહળદર
  2. 250 ગ્રામગાય નું ઘી
  3. 2ટામેટાં
  4. 2ડુંગળી
  5. 1ઝૂડી લીલું લસણ
  6. 1 વાટકીલીલા વટાણા
  7. 1 ચમચીઆદું મરચાં
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 1 વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા હળદર ને ખમણી લેવાની,ટામેટાં ને ઝીણા સુધારી લેવા,ડુંગળી ને ઝીણી સુધારી લેવી,લસણ જીણુ સુધારી લેવું,આદું,મરચાં ક્રંસ કરી લેવા વટાણા લીલા બાફી લેવા

  2. 2

    લોયા માં ઘી મુકી ને હરદલ વધારવી અને હળદર ચડી જાય ત્યાં સુધી થવા દેવાની

  3. 3

    એમા આદું મરચા ની pest અને લસણ વધારવું અને મિક્સ કરી ચડવા દેવું

  4. 4

    પછી ડુંગળી,વટાણા,વધારી ચડી જાય પછી ટામેટાં નાખી ચડવા દેવું

  5. 5

    અને મિક્સ કરી દેવુ અને મરચું પાઉડર નાખી અને 1 વાટકી દહીં નાખવું અને સિઁઝઃવા દેવું તો તૈયાર છે લિલી હળદર નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes