રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ને છોલી લેવું. હવે ડુંગળી ને ધોઈ વચ્ચે કાપા પાડી લેવા. એક કઢાઈ માં તેલ ગરમ કરી ગેસ ની ફલેમ ધીમી રાખી તેમાં ડુંગળી નાંખી ગુલાબી થાય ત્યા સુધી થવા દેવું. ડુંગળી ગુલાબી થાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવું.
- 2
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં મરચાં, જીરું અને હીંગ ઉમેરી કાંદા ની પેસ્ટ ઉમેરી સાંતડી લેવું.હવે તેમાં આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ટામેટા ની પયુરી ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી બે ચમચી પાણી ઉમેરી મિક્સ કરી તેમાં શીંગદાણા નો ભૂકો અને ગાંઠિયા નો ભૂકો ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી ઉમેરી થોડી વાર થવા દો.
- 4
ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. હવે તેમાં કસુરી મેથી અને લીલા ધાણા ઉમેરી બાજરી ના રોટલા, રોટલી, ભાખરી સાથે સવ કરવું.
Similar Recipes
-
આખી ડુંગળી નું પંજાબી શાક
#ડીનર હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું.આખી ડુંગળી નું પંજાબી શાક.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ફેમિલી ને આ શાક ખૂબ જ પસંદ આવ્યું.આશા રાખું તમને પસંદ આવશે.તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
-
-
-
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
આખી ડુંગળીનું શાક(Stufed Onion Sabji Recipe In Gujarati)
#CB7Week7 આ શાક સામાન્ય રીતે ડિનરમાં બને છે.આખી ડુંગળીનું શાક હોય એટલે બેબી ઓનીયન નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે તેમજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ માં પણ બનાવીને પીરસવામાં આવે છે...રોટલા, ભાખરી અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.. Sudha Banjara Vasani -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
-
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
ગુજરાતી પંજાબી પ્યાજ પસંદા (આખી ડુંગળી નું શાક)
#CB7#Week7#આખીડુંગળીનુંશાક#GujaratiPunjabiPyazPasanda#Onionsગુજરાતી-પંજાબી_પ્યાજ_પસંદા#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapપ્યાજ પસંદા ગુજરાતી પંજાબી કોમ્બિનેશનગુજરાત માં આખી ડુંગળી નું શાક ખૂબ જ પ્રખ્યાત અને પસંદ છે .પંજાબ માં પણ સાબૂત પ્યાજ સબ્જી ખૂબ જ પ્રિય છે .મેં આજે ગુજરાતી- પંજાબી સ્ટાઈલ માં બનાવ્યું છે .. Manisha Sampat -
-
-
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
#મેઆ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. Dhara Patoliya -
આખી ડુંગળી, બટાકી અને કેપ્સીકમ નું સભાંરીયું શાક
શિયાળા માં ભરેલા શાક ખાવાની મજા જ કંઇક અલગ હોય છે.બધા શાક ફ્રેશ અને લીલાછમ મળતા હોય છે.આ સીઝન માં નાના બટાકા પણ બહુ મળતાં હોય છે. આ શાક માં લીલું લસણ બહુજ ટેસ્ટી લાગે છે સાથે થોડો જાડો રસો કરવાનો તો બહુજ સ્વાદિષ્ટ લાગશે.Cooksnap @Smita_dave Bina Samir Telivala -
-
-
આખી ડુંગળી આખા લસણ નું શાક (Akhi Dungri Akha Lasan Shak Recipe In Gujarati)
#MAઆ રેસિપી મારા બા 2018 માં લંડન ફરવા આવિયા ત્યારે મને બનાવી ને ખવરાવી હતી તો હૂ ઘણી વખત શિયાળા ની ઋતુ માં બાજરી ના રોટલા સાથે મોજ લેતો હોવ છું તો ચાલો આજે હૂ તમને આ રેસિપી share કરીશ. 🙏 Sureshkumar Kotadiya -
આખી ડુંગળીનું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
#CB7#પરંપરાગત આખી ડુંગળીનું શાક એ પરંપરાગત ગામઠી વાડી-ખેતરમાં બનાવવામાં આવતું શાક છે.જેમાં ખરેખર મસાલા માપીને નથી નંખાતા અંદાજે જ નંખાય.વઘાર પણ ન હોય એકલું તેલ મૂકી ડુંગળી નાંખી ઉપર બધો મસાલો નાખીને ધીમી ચુલાની આંચે ચડે.ત્યાં બીજા મંગાળે રોટલા તૈયાર થઈ જાય અને મરચાં શેકી નંખાય ત્યાં શાક પણ તૈયાર થઈ જાય જેને ગરમ જ ખવાય.એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય.પણ આપણે તેને આપણી રીતે ઘરે ગેસ પર એજ ટેસ્ટનું બનાવીશું. Smitaben R dave -
-
More Recipes
ટિપ્પણીઓ (5)