લિલી હળદર નું શાક (lili haldar nu shak recipe in gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલિલી હળદર
  2. 100 ગ્રામલીલું લસણ
  3. 100 ગ્રામઘી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહિંગ
  7. 3ટામેટાં
  8. 2ડુંગળી
  9. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  10. 5 ચમચીકોથમીર
  11. 12કાજુ
  12. 1 ચમચીખાંડ
  13. 2તમાલપત્ર
  14. 2લવીંગ
  15. 1તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ હળદર ને સાફ કરી..છાલ ઉતારી લો..ખમની વડે તેનું ખમણ કરી લો.

  2. 2

    એક પેન માં ઘી લઈ તેમાં જીરૂં,તમાલપત્ર,તજ,લવીંગ નાખો.ડુંગળી,ટામેટાં ની ગ્રેવી ઉમેરો.મીઠું,મરચું,હિંગ,આદુ,મરચા,લસણ ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    લીલું લસણ ઉમેરો.થોડીવાર પછી ઘી માં સાતળેલી લિલી હળદર નું ખમણ ઉમેરો.

  4. 4

    ઘી છૂટતું લાગે એટલે ખાંડ ઉમેરો.કોથમીર તથા તળેલા કાજુ ઉમેરો..તો રેડી છે શિયાળામાં ખાસ ખાવા માટે લિલી હળદર નું શાક..જે ઠંડી સામે રક્ષણ આપે છે..જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે..👌😍😍😍😍😍😍😍

  5. 5

    😍😍😍😍😍😍😍😍

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes