ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)

Sweta Jadav
Sweta Jadav @sweta9694
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 3,4નાના બટેટાં
  2. 1 ચમચીજેટલું મીઠું
  3. 1 વાટકીશીંગદાણા
  4. 1મરચું
  5. 1 ટામેટું
  6. 1 નાનો ટુકડો આદું
  7. 4-5મરી
  8. 1 ચમચો તેલ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1 ચમચી જેટલી હળદર પાઉડર
  11. 1 ચમચી મરચું પાઉડર
  12. 1 વાટકી ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    3 -4 નાના બટેટાં લેવાના પછી એક કુકર માં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી થાય એટલે તેમાં બટેટાં બાફવા મૂકવા 1 ચમચી જેટલું મીઠું નાખી કુકર 3,4 સિટી થાય એટલે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવું પછી તેમાંથી છાલ કાઢી નાખવી

  2. 2

    1 વાટકી શીંગદાણા લેવાના તેનો જીનો ભૂકો કરવો પછી બાફેલા બટાકા નો છુંદો કરવો

  3. 3

    1 મરચું 1 ટામેટું 1 નાનો ટુકડો આદું તેની પેસ્ટ બનાવી 4-5 મરી લેવાના એનો જીનો ભૂકો કરવો

  4. 4

    એક કડાઈ માં 1 ચમચો તેલ ગરમ કરો

  5. 5

    તેમાં વઘાર પ્રમાણે લીમડાના પાન નાખી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી

  6. 6

    હલવો બધું બરાબર મિક્સ થાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી જેટલી હળદરપાઉડર 1 ચમચી મરચું પાઉડર નાખી સરસ રીતે મિક્સ કરવું

  7. 7

    પછી તેમાં બાફેલા બટાકા નો છુંદો શીંગદાણા ભૂકો નાખી

  8. 8

    1 વાટકી ખાટી છાશ નાખવી પછી મારી નો ભૂકો નાખી થોડી વાર ઉકળવા મૂકવું

  9. 9

    ઉકડી જાય એટલે ગેસ ઉપર નીચે ઉતારી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes