ફરાળી ચટણી (farali chutney recipe in gujarati)

#ઉપવાસ
શ્રાવણ મહીનો એટલે ઉપવાસ નો મહીનો તો ઉપવાસ મા ખાય શકાય તેવી રેસીપી બધાં નાં ઘર માં બનતી જ હોઈ ત્યારે સાથે ચટણી નાળીયેર શીંગદાણા ની ચટણી જો પીરસવા મા આવે તો સ્વાદ માં મજા પડી જાય એવી રેસીપી મે બનાવી અને તમે પણ બનાવજો આ ચટણી બધી ફરાળી રેસીપી સાથે ટેસ્ટી લાગે છે.
ફરાળી ચટણી (farali chutney recipe in gujarati)
#ઉપવાસ
શ્રાવણ મહીનો એટલે ઉપવાસ નો મહીનો તો ઉપવાસ મા ખાય શકાય તેવી રેસીપી બધાં નાં ઘર માં બનતી જ હોઈ ત્યારે સાથે ચટણી નાળીયેર શીંગદાણા ની ચટણી જો પીરસવા મા આવે તો સ્વાદ માં મજા પડી જાય એવી રેસીપી મે બનાવી અને તમે પણ બનાવજો આ ચટણી બધી ફરાળી રેસીપી સાથે ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં નારિયેળ ફોડી કટકા કરી ધોઈ લો અને છાલ કાઢી લેવી અને પછી સીંગદાણા શેકી લેવા અને ફોતરા કાઢીને બધી સામગ્રી તૈયાર કરવી
- 2
આ બધી સામગ્રી મિક્સર જાર માં ભરી એક મિનિટ સુધી પીસી લેવું અને પછી દહીં નાખી બરાબર હલાવી લેવું અને ફરી એકવાર બારીક પીસી લેવું
- 3
બાઉલ માં કાઢી કોથમીર મૂકી સર્વ કરો આં ચટણી સાથે પીરસવા માટે ગમે તે રેસીપી ટેસ્ટી લાગે છે તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
ગઈકાલે શિવરાત્રી ના ઉપવાસ માં ખાવા માટે મેં ફરાળી ઢોકળા બનાવ્યા હતા. સાથે ફરાળી ચટણી બનાવી હતી. Sonal Modha -
આલુ સબ્જી ઢોસા નારિયળ સીંગદાણા ની ચટણી (potato sabji dosa coconut Chutney Recipein Gujarati)
# સાઉથસાઉથ ઇન્ડિયન ડીશ લગભગ બધાં ને ભાવતી હોય છે સ્વાદિષ્ટ ઢોસા ની વાત સાંભળી ને બધાં ના મોઢા માં પાણી આવી જાય એવી રેસીપી મે શેર કરી છે તો તમને જરૂર ગમશે તેવી આશા રાખું છું Prafulla Ramoliya -
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4 #Week13#Lila marcha ક્યારેક ઘરમાં શાક ના ભાવતું હોય તો તમે આ ચટણી સાથે રોટલી ખાઈ જમવા ની મજા લો ખુબજ સરસ લાગે છે આં એમ તો બધાની સાથે સર્વ કરી શકો છો Prafulla Ramoliya -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
ફરાળી મેંદુ વડા (farali menduwada recipe in Gujarati)
#ઉપવાસ# મિત્રો સૌને સર્વપ્રથમ શ્રાવણ માસની ખુબ ખુબ શુભેચ્છાઓ ફ્રેન્ડ્સ આપણે ફરાળી આઇટમ તો ઘણી બનાવતા હોય. તે પણ આજે હું કંઈક અલગ જ રેસીપી જે આપણે સાઉથ ઇન્ડિયન મેંદુ વડા ચોખા માંથી બનેલા ખાઈએ છે. તેને તે જ વાનગી હું આજે ઉપવાસ મા ખવાય એવી રેસિપી કહું છું પ્લીઝ ટ્રાય કરજો અને કે જો Rina Joshi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
-
ફરાળી સાબુદાણા ચિલ્લા વિથ ફરાળી સિંગદાણાની ચટણી (Farali chila Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ1#ફરાળી_સાબુદાણા_ચિલ્લા_વિથ_ફરાળી_સિંગદાણા_ની_ચટણી ( Farali Sabudana Chilla with Farali Singdaana Chutni Recipe in Gujarati) આ મહિનો શ્રાવણ માસ ચાલી રહયો છે. તો ઘર મા મોટાભાગના બધા ઉપવાસ કરતા હોય છે. જેઠી ઘર મા ફરાળી રેસીપી બનતિ જ હોય છે. એમા પણ મોન્સૂન ની સિઝન હોય એટલે તળેલું ને તિખુ ખાવા નુ મન થતુ જ હોય છે. તેથી મે આજે ફરાળી સાબુદાણા ચિલા ને સ્પેસીયલ ફરાળી સિંગદાણા ની ચટણી બનાવી છે. જે ખાવામા એકદુમ ટેસ્ટી ચટણી છે. Daxa Parmar -
-
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
"ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
#ઉપવાસ#ફરાળ#માઇઇબુક#પોસ્ટ27આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
સલાડ સંભારો આચાર રાઇસ(salad sambharo aachari rice in Gujarati)
# માઇઇબુકગુજરાતી જમવાની થાળી માં સલાડ સંભારો અથાણું ને ભાત ના હોય તો થાળી અધૂરી ગણાય એટલે મેં થાળી પૂરી કરવા આં રેસીપી બનાવી છે અને તમે પણ બનાવજો Prafulla Ramoliya -
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3# chatani# post 2રેસીપી નંબર139.કોઈપણ વસ્તુ ખાવાની સાથે ચટણી વગર બધું નીરસ લાગે છે.ભજીયા ,ગોટા ,પકોડાની સાથે લીલા મરચા અને કોથમીર ની ગ્રીન ચટણી ટેસ્ટી લાગે છે. મેં કોથમીર મરચાં ચટણી બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (7)