ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ની છાલ કાઢી સારી રીતે ધોઈ તેને છીણી લો. એક કુકરમા ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, છીણેલું આદુ,લીલા મરચા ની કતરણ, સિંધવ, લાલ મરચું પાઉડર,શેકેલા સિંગદાણાનો ભૂકો,ખાંડ અને છીણેલું સુરન નાખી હલાવી મિક્સ કરો.પછી થોડું પાણી રેડી એક સીટી વગાડો. ગેસ બંધ કરો.
- 2
કૂકર ઠંડું પડે એટલે તેને ખોલી તેમાં લીંબુનો રસ, શીંગદાણા તળેલા અને કોથમીર નાખી ધીમેથી હલાવી દો.
- 3
હવે તૈયાર છે સુરન ની ફરાળી ખીચડી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ શીંગદાણા તળેલા અને કોથમીરથી સર્વ કરો. તેને દહીં સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે. Kunjal Sompura -
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
-
-
-
-
-
-
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
-
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398051
ટિપ્પણીઓ (2)