ફરાળી ખીચડી (farali khichdi recipe in Gujarati)

Jagruti Pithadia @cook_20591206
ફરાળી ખીચડી (farali khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ખમણ ને છાશમાં એક કલાક પલાળી ત્યારબાદ ટામેટાં આદુ મરચાં કોથમીર સમારી તૈયાર કરો
- 2
હવે પેનમાં તેલ મૂકી તેમાં જીરું લીમડો આદુ મરચાં ટામેટા નાખીને સાંતળો પછી તેમાં છાસમાં પલાળેલી ખમણની તારી
- 3
તેમાં એડ કરો પછી તેમાં મરચું મીઠું હળદર લીંબુનો રસ ખાંડ સીંગદાણાનો ભૂકો નાખીને મિક્સ કરો બાઉલમાં લઈ ઉપરથી કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
-
-
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
-
-
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#RC#Week4#Green recipeઉપવાસ માં ખવાય તેવી રેસીપી Jayshree Doshi -
-
-
-
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
-
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફરાળી ખીચડી છાશવાળી(farali khichdi recipe in gujarati)
#સાઉથ ફરાળી ખીચડી કયારેય ન બનાવી હોય તેવી ટેસ્ટ ફુલ ખીચડી. Devyani Mehul kariya -
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
-
દૂઘી-શીંગદાણા ની ખીચડી(dudhi singdana khichdi recipe in gujarati)
#ઉપવાસઉપવાસ માં આપણે generally બટાકા નો ઉપયોગ થતો હોય છે પણ દૂઘી છે એ ખાવા થી ઘણા બઘા ફાયદા થાય છે તેમ જ પચવામાં પણ સરળ છે Hadani Shriya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13251378
ટિપ્પણીઓ