રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોળા - બટાકા ને સુધારી લેવા.
- 2
એક કુકર માં તેલ મુકી રાઈ જીરૂ નાખી તતડે એટલે હિંગ નાખી શાક નાખી મીઠું,હળદર નાખી 5 મીનીટ ચડવા દેવુ
- 3
પછી તેમા ટામેટાં, બાકી રહેલ મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી 4 -5 સીટી વગાડી લેવી.
- 4
તૈયાર છે ટીંડોળા બટાકા નુ શાક.કુકર ઠરે એટલે ગરમા ગરમ સર્વ કરવુ.
Similar Recipes
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
-
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
આચારી ટીંડોળા નું શાક (Achari tindora Sabji Recipe In Gujarati)
#goldenapron3#week24#Gourd Daksha Bandhan Makwana -
-
-
-
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204578
ટિપ્પણીઓ