આચારી ટીંડોળા નું શાક (Achari tindora Sabji Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામટીંડોળા
  2. 2 ચમચીઆચાર મસાલો
  3. 4 ચમચીતેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરું
  6. 1 ચપટી હિંગ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/2ચમચી હળદર
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર માં તેલ ગરમ કરવા મુકી તેમાં જીરું,રાઈ,હિંગ નાખી ને સમારેલ ટિંડોળા નાખી દેવા

  2. 2

    હવે તેમાં હળદર, ધાણાજીરું અનેં મીઠું નાખી ને સાંતળી લેવું

  3. 3

    હવે તેમાં લાલમરચું નાખી ને 1 ચમચો પાણી નાખી ને કુકર બંધ કરી 2 મિનીટ ધીમી આંચ પર રાખી ને ગેસ બંધ કરી દેવો

  4. 4

    હવે તેમાં આચાર મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી લેવું

  5. 5

    આચાર વાળું શાક રેડી છે એને ખાવા ની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes